ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

વજન ઘટાડવાનો પ્રયત્ન કરતો એક વ્યકિત ચરબી બાળવા \(10\) \(kg\) નું વજન \(1000\) વખત \(1\) \(m\) ની ઊંચાઇ સુધી ઉંચકે છે.દર વખતે વજન નીચે લાવતા સ્થિતિઊર્જામમાં થતો વ્યય એ ઉત્સજીત થાય છે,તેમ ધારો .વજનને ઉપર લઇ જતા જ કાર્ય થાય છે,તેમ મમાને તો તે કેટલી ચરબી વાપરશે ? ચરબી \(3.8 \times  10^7 \) \(J/kg\) ઊર્જા આપે છે જે \(20 \%\) કાર્યક્ષમતાના દરે યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. \(g=9.8\) \(ms^{-2}\) લો.

  1. A \(9.89 \times 10^{-3} \) \(kg\)
  2. B \(12.89 \times 10^{-3}\) \( kg\)
  3. C \(2.45 \times  10^{-3}\) \( kg\)
  4. D \(6.45 \times  10^{-3}\) \( kg\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(12.89 \times 10^{-3}\) \( kg\)

Step-by-step Solution

Detailed explanation

\(n = \frac{W}{{input}} = \frac{{mgh \times 1000}}{{input}} = \frac{{10 \times 9.8 \times 1 \times 1000}}{{input}}\) Input \(=\frac{{98000}}{{0.2}} = 49 \times {10^4}\,J\) Fat used \(=\frac{{49 \times {{10}^4}}}{{3.8 \times {{10}^7}}} = 12.89 \times {10^{ - 3}}\,kg.\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app