JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
આલેખમાં સ્થિતિઊર્જા (V) વિરુદ્ધ અંતર (x) આપેલ છે, કણ પર લાગતા બળ (F) ના માનના આધારે વિવિધ પ્રદેશોને વધુથી ઓછા ક્રમમાં ગોઠવો.

- A \(F _{ BC }> F _{ CD }> F _{ DE }> F _{ AB }\)
- B \(F _{ CD }> F _{ AB }> F _{ BC }> F _{ DE }\)
- C \(F _{ CD }> F _{ DE }> F _{ AB }> F _{ BC }\)
- D \(F _{ BC }> F _{ AB }> F _{ DE }> F _{ CD }\)
Answer & Solution
Correct Answer
(D) \(F _{ BC }> F _{ AB }> F _{ DE }> F _{ CD }\)
Step-by-step Solution
Detailed explanation
સ્થિતિઊર્જા વિરુદ્ધ સ્થાન વક્રનો ઢાળ બળના ઋણ મૂલ્ય જેટલો હોય છે. \(\therefore \quad F _{ BC }> F _{ AB }> F _{ DE }> F _{ CD }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે બે નજીકની કુંડળીઓ 1 અને 2 માંથી અનુક્રમે \(\mathrm{I}_1\) અને \(\mathrm{I}_2\) પ્રવાહો એકસાથે વહે છે. જો કુંડળી \(1\) નું આત્મપ્રેરકત્વ \(\mathrm{L}_1=\) અને કુંડળી 2 ના સંદર્ભમાં કુંડળી 1 નું અન્યોન્ય પ્રેરકત્વ \(\mathrm{M}_{12}=\), તો કુંડળી 1 માં પ્રેરિત EMF નું મૂલ્ય ________ હશે.JEE Mains 2025 Medium
- દ્રવ્યમાન m ના ત્રણ સમાન ગોળાઓને લંબાઈ a ના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. જ્યારે તેમને છોડવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જ આંતરક્રિયા કરે છે અને \(\mathrm{T}=4\) સેકન્ડ પછી અથડાય છે. જો ત્રિકોણની બાજુઓની લંબાઈ વધારીને 2 a કરવામાં આવે અને ગોળાઓના દ્રવ્યમાન પણ 2 m કરવામાં આવે, તો તેઓ _____ સેકન્ડ પછી અથડાશે.JEE Mains 2025 Medium
- \(l\) લંબાઇના અને \(R\) ત્રિજયાવાળા એક યુનિફોર્મ નળાકારની તેના લંબ દ્વિભાજક સાપેક્ષ જશત્વની ચાકમાત્રા \(I\) છે.ગુણોત્તર \(l/R\) ના કયા મૂલ્ય માટે જડત્વની ચાકમાત્રા ન્યુનતમ થશે?JEE Mains 2017 Hard
- રાશિ \(x,y\) અને \(z\) ને \(x=\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}, y=\frac{E}{B}\) અને \(z=\frac{l}{C R}\) વડે દર્શાવે છે. જ્યાં \(C-\) કેપેસીટન્સ, \(R-\)અવરોધ, \(l-\)લંબાઈ, \(E-\)વિદ્યુતક્ષેત્ર, \(B-\)ચુંબકીયક્ષેત્ર અને \(\varepsilon_{0}, \mu_{0},\) -અવકાશની પરમિટિવિટી અને પરમિએબિલિટી હોય તો ...JEE Mains 2020 Hard
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ પોલરાઇઝર રાખવામાં આવ્યા છે. \(P_1\) અને \(P_2\) ના પારગમન અક્ષો એકબીજાને લંબ છે. પોલરાઇઝર \(P_3\) બંને સ્લિટ્સને તેના પારગમન અક્ષ સાથે \(P_1\) અને \(P_2\) ના અક્ષોથી \(45^{\circ}\) ના ખૂણે રાખીને આવરી લે છે. \(\lambda\) તરંગલંબાઈ અને \(I_0\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1\) અને \(P_2\) પર આપાત થાય છે. \(P_3\) પછીના એક બિંદુ પરની તીવ્રતા, જ્યાં \(s_1\) અને \(s_2\) માંથી આવતા પ્રકાશ તરંગો વચ્ચેનો પથ તફાવત \(\frac{\lambda}{3}\) છે, તે કેટલી છે?
JEE Mains 2025 Hard - આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ \((M)\) અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ \(A\) થી \(\frac{r}{2}\) અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... \(Mr^2\) જેટલી થાય?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારોક \(k \in R\) માટે સમીકરણ \(\cos \left(\sin ^{-1}\left(x \cot \left(\tan ^{-1}\left(\cos \left(\sin ^{-1} x\right)\right)\right)\right)\right)=k, 0<|x|<\frac{1}{\sqrt{2}}\) નાં બીજ \(\alpha\) અને \(\beta\) છે, જ્યાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ફક્ત મુખ્ય કિંમતો જ ધારણ કરે છે. જો સમીકરણ \(x^{2}-b x-5=0\) નાં બીજ \(\frac{1}{a^{2}}+\frac{1}{\beta^{2}}\) અન \(\frac{\alpha}{\beta}\) હોય, તો \(\frac{b}{k^{2}}=\) .............JEE Mains 2022 Hard
- \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2020 Medium
- \(100 \,km\) લંબાઈની ટેલીગ્રાફ (ટેલીફોન) લાઈનને \(0.01 \,\mu F / km\) ની સંધારકતા છે અને તેમાંથી પ્રતિ સેકન્ડ \(0.5 \,kilo\,cycle\) નો ઉલટસૂલટ પ્રવાહ પસાર થાય છે. જો ન્યૂનતમ અવબાધ જોઈતો હોય તો શ્રેણીમાં ઉમેરવા પડતા પ્રેરણ (ઈન્ડકટન્સ)નું મૂલ્ય ............ \(mH\) હશે. ( \(\pi=\sqrt{10}\) લો.)JEE Mains 2022 Medium
- ધારોકે \(f(x)\) એવો ધન વિધેય છે કે જેથી \(y=f(x), y=0, x=0\) થી \(x=a>0\) વડે ઘેરાયેલ ક્ષેત્રફળ \(e^{-a}+4 a^2+a-1\) છે. જેનો સામાન્ય ઉકેલ \(y=c_1 f(x)+c_2\), જ્યાં \(c_1\) અને \(c_2\) સ્વૈર અચળો છે, હોય તેવો વિકલ સમીકરણ ........... છે.JEE Mains 2024 Hard
- કાયમી ચુંબક \((p)\) અને ટ્રાન્સફોર્મર \((T)\) માં વપરાતુ ચુબકીય દ્રવ્ય ના ગુણધર્મ કયો છે.JEE Mains 2020 Medium
- ધારોકે \(x=x(y)\) એ વિકલ સમીકરણ \(2(y+2) \log _e(y+2) d x+\left(x+4-2 \log _e(y+2)\right) d y=0, y > -1\) નો ઉકેલ છે. જ્યાં \(x\left(e^4-2\right)=1\) તો \(x\left(e^9-2\right)=....\)JEE Mains 2023 Hard