ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ \(P\) પરથી \(0.4\,kg\) દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે \(8\,s\) લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા \(...........J.\) \(\left( g =10\,m / s ^2\right.\) લો)

  1. A \(300\)
  2. B \(30\)
  3. C \(3\)
  4. D \(150\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(300\)

Step-by-step Solution

Detailed explanation

Displacement is \(8^{\text {th }} sec\). \(S _8=0+\frac{1}{2} \times 10 \times(2 \times 8-1)\) \(S _8=5 \times 15\) \(\Delta U =0.4 \times 10 \times 5 \times 15\) \(\Delta U =20 \times 15=300\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app