JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)

- A \(20\)
- B \(16\)
- C \(12\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(B) \(16\)
Step-by-step Solution
Detailed explanation
\(40 + f = m\left( {R\alpha } \right)\,\,\,\,\,\,\,\,...\left( i \right)\) \(40 \times R - f \times R = mR = {2^\alpha }\) \(40 - f = mR\alpha \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,...\left( {ii} \right)\) From \((i)\) and \((ii)\) \(\alpha = \frac{{40}}{{mR}} = 16\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ \(\mathrm{y}=\sin [20 \pi \mathrm{x}+10 \pi \mathrm{t}]\) છે, જ્યાં x અને t SI એકમોમાં અંતર અને સમય છે. સમાન દોલન ગતિ ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે:JEE Mains 2025 Easy
- રોકેટનું શરૂઆતનું દળ \(1000\, {kg}\) છે. રોકેટને \(20 \,{ms}^{-2}\) નો પ્રવેગ આપવા માટે તેના બળતણના દહનનો દર \({kg} {s}^{-1}\) માં કેટલો હોવો જોઈએ? રોકેટમાંથી બહાર આવતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ \(500\, {ms}^{-1}\)છે. \([g = 10\, {m} / {s}^{2} ]\)JEE Mains 2021 Medium
- અર્ધવાહકમાં, \(27^{\circ} {C}\) પર આંતરિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા \(1.5 \times10^{16} \,/ {m}^{3}\) છે. જો અર્ધવાહકમાં અશુધ્ધિનું ડોપિંગ કરવામાં આવે તો હોલની સંખ્યા ઘનતા વધીને \(4.5 \times 10^{22}\, / {m}^{3}\) થાય છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(.....\,\times 10^{9} / {m}^{3}\) હશે.JEE Mains 2021 Easy
- એક વસ્તુ સમક્ષિતિજ સમતલમાં તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ અયળ ઝડપથી વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(x=+2\,m\) એ હોય છે, ત્યારે તેનો વેગ \(-4 \hat{ j ~ m} / s\) છે. વસ્તુનો \(x=-2\,m\) આગળ વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(..................\) હશે.JEE Mains 2023 Medium
- \(0.5\,kg\) દળ ધરાવતા એક નળાકાર ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળ રહીત બે દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. દોરીઓનો એક સાથે છોડીને નળાકારને તેના પ્રારંભિક સ્થાન થી પતન કરાવવામાં આવે કે જેથી તેની ઝડપ \(4\,ms ^{-1}\) મળે, તે અંતર \(..............cm\) છે. ( \(g =10 ms ^{-2}\) લો. \()\)
JEE Mains 2022 Hard - ટ્રેનનું એન્જિન \(10\, ms ^{-1}\) ની ઝડપે \(400\,Hz\) ની આવૃત્તિ ધરાવતી સીટી વગાડીને પ્લેટફોર્મ તરફ ગતિ કરે છે. ટ્રેનની અંદર બેઠેલા મુસાફરને સંભાળાતી આવૃતિ \(..........\,Hz\) છે. (હવાની ઝડપ અવગણ્ય, હવામાં ધ્વાનની ગતિ \(=330\,ms ^{-1}\))JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f(x)=\frac{1}{7-\sin 5 x}\) એ \({R}\) પર વ્યાખ્યાયિત એક વિધેય છે. તો વિધેય \(f(x)\) નો વિસ્તાર ............. છે.JEE Mains 2024 Medium
- INCONSEQUENTIAL શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને, કોઈ પણ અક્ષરનું પુનરાવર્તન કર્યા વિના, બે સ્વર અને બે વ્યંજન ધરાવતા \(4\)-અક્ષરના સાર્થક અથવા નિરર્થક શબ્દોની સંખ્યા કેટલી છે?JEE Mains 2026 Medium
- જો ગણ \(A\) અને \(B\) બે અરિક્ત ઘટનાઓ છે કે જેથી \(A \subset B\) થાય તો આપેલ પૈકી કયુ વિધાન હમેંશા સત્ય છે ?JEE Mains 2019 Hard
- ધારોકે વક્ર \(y^2=24 x\) નો સ્પર્શક,વક્ર \(xy =2\) ને બિંદુઓ \(A\) અને \(B\) માં મળે છે. તો આવા રેખાખંડો \(AB\) ના મધ્ય બિંદુઓ એવા પર વલય પર આવેલા છે જેનીJEE Mains 2023 Hard
- આકૃતિમાં આપેલ તારમાં લગાવેલ સ્થિતિમાન અને વહેતા પ્રવાહનો ફેરફાર દર્શાવેલ છે. તારની લંબાઈ \(31.4 \,cm\) છે. તારનો વ્યાસ \(2.4 \,cm\) જેટલો માપવામાં આવે છે. તારની અવરોધકતા \(x \times 10^{-3} \,\Omega cm\) જેટલી માપવામાં આવે છે. \(x\) નું મૂલ્ય ......... હશે. [Take \(\pi=3.14]\)
JEE Mains 2022 Medium - અહી \(P\) એ સમતલ છે કે જે રેખા \(\frac{x-3}{9}=\frac{y+4}{-1}=\frac{z-7}{-5}\) ને સમાવે છે અને સમતલને લંબ છે કે જે રેખા \(\frac{x}{2}=\frac{y}{3}=\frac{z}{5}\) અને \(\frac{x}{3}=\frac{y}{7}=\frac{z}{8}\) ને સમાવે છે . જો \(d\) એ બિંદુ \(P\) નું બિંદુ \((2,-5,11)\) થી અંતર દર્શાવે છે તો \(d ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard