JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2014
- અઘરું
- MCQ
ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\frac{Ma}{3}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
For pure, rolling,
\(\begin{array}{l}
{a_{og}} = {a_{op}} + {a_{pg}}\\
\,\,\,\,\,\,\,\, = - {a_{po}} + {a_{pg}}\\
\,\,\,\,\,\,\,\, = - \alpha r + a\\
\Rightarrow \frac{F}{M} = - \frac{{F \times r}}{{\frac{{M{r^2}}}{2}}} + a\\
\Rightarrow \frac{{3F}}{M} = a \Rightarrow F = \frac{{Ma}}{3}
\end{array}\)
Physics ના વધુ પ્રશ્નો
- એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ \(m\) દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ \(l_1\) અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ \(l_2\) એવી રીતે છે કે જેથી \(l_1\) એ \(l_2\) કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન \(T\) એ \(n\) મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ \(m\) થી આપી શકાય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક અને \(g\) એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)JEE Mains 2019 અઘરું
- \(p-n\) જંકશનને સમાંતર. \(0.4 \,V\) સ્થિતિમાન વિભવ મળે છે. \(n\)- બાજુથી એક ઈલેકટ્રોન જંકશનમાં \(6.0 \times 10^{5} \,ms ^{-1}\) ની ઝડપથી દાખલ થાય છ. \(p\) બાજુમાં દાખલ થતા ઈલેકટ્રોનની ઝડપ \(\frac{x}{3} \times 10^{5} ms ^{-1}\) છે; તો \(x\) =.............. ( ઈલેકટ્રોનનું દળ = \(9 \times 10^{-31} \,kg\) ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19} \,C\) આપેલ છે.)JEE Mains 2022 અઘરું
- બે સ્વરકાંટા A અને B ને ધ્વનિત કરતા 2 s માં 8 સ્પંદ ઉત્પન્ન કરે છે. જ્યારે સ્વરકાંટા A પર મીણ લગાડવામાં આવે ત્યારે સ્પંદની આવૃત્તિ 2 s માં 4 સ્પંદ સુધી ઘટે છે. જો સ્વરકાંટા B ની મૂળ આવૃત્તિ 380 Hz હોય તો સ્વરકાંટા A ની મૂળ આવૃત્તિ _________ Hz. છે.JEE Mains 2026 સરળ
- જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે?JEE Mains 2022 મધ્યમ
- \(5\, kg\) દળ ધરાવતા અને \(0.5\,m\) ની ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર ઉપર દોરી વીંટાડવામાં આવેલ છે. હવે જો દોરીને \(40\, N\) જેટલું સમક્ષિતિજ બળ લગાડીને ખેંચવામાં આવે છે અને નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે (આકૃતિ જુઓ), તો નળાકારનો કોણીય પ્રવેગ ......... \(rad/s^2\) થશે. (દોરીનું વજન અને ત્રિજ્યા અવગણો.)
JEE Mains 2019 મધ્યમ - એક emf \(90\,V\) ની બેટરીને \(100\,\Omega\) ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. \(400\,\Omega\) આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન \(.........\) હોય.JEE Mains 2023 મધ્યમ
