JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(0.5\,kg\) દળ અને \(r\) ત્રિજ્યાવાળી નિયમિત આકારની તકતીને \(t =0\,s\) સમયે \(18\,m / s\) જેટલા વેગથી ખરબચડી સમક્ષિતિજ સપાટી પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=0\,s\) સમયે તે શુદ્ધ સરકતી ગતિની શરૂઆત કરે છે. \(t=2\,s\) બાદ તે શુદ્ધ લોટણ ગતિ પ્રાપ્ત કરે છે. (આકૃતિમાં જુઓ). તકતીની \(2\,s\) બાદ કુલ ગતિ ઉર્જા \(..........J\) થાય.(ધર્ષણાંકનું મૂલ્ય \(0.3\) અને \(g=10\,m / s ^2\) આપેલ છે.)

- A \(53\)
- B \(52\)
- C \(54\)
- D \(51\)
Answer & Solution
Correct Answer
(C) \(54\)
Step-by-step Solution
Detailed explanation
\(a =-\mu_{ k } g =-3\) \(V =18-3 \times 2\) \(V =12\,m / s\) \(KE =\frac{1}{2} mv ^2+\frac{1}{2} \frac{ mr ^2}{2} \frac{ v ^2}{ r ^2}\) \(KE =\frac{3}{4} mv ^2\) \(KE =3 \times 18=54\,J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ત્રિજ્યા ' \(a\) ' નો એક લાંબો સીધો તાર સ્થિર પ્રવાહ I વહન કરે છે. પ્રવાહ તેના આડછેદમાં સમાન રીતે વિતરિત થયેલ છે. તારની અક્ષથી \(\frac{a}{2}\) અને \(2\)a અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- એક પ્રોટોન ક્રોસ થયેલા (એકબીજાને લંબ) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના પ્રદેશમાં \(2 \times 10^5 \mathrm{~ms}^{-1}\) ની અચળ ઝડપથી વિચલિત થયા વિના ગતિ કરી રહ્યો છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર બંધ કરવામાં આવે છે, ત્યારે પ્રોટોન 2 cm ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો.JEE Mains 2025 Hard
- શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને \(r\) ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.\({\rho _1}\) અને \({\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)\) ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો \(\theta\) કેટલો થાય?JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે. વિધાન \(II :\) દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(x-\) અક્ષ પર \(100\, eV\) ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન \(\vec B = (1.5\times10^{-3}T)\hat k\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં \(S\) આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર \(x = 0\) અને \(x = 2\, cm\) વચ્ચે પ્રવર્તે છે.\(S\) બિંદુથી \(8\, cm\) દૂરના પડદા પર \(Q\) બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો \(P\) અને \(Q\) વચ્ચેનું અંતર \(d\) .....\(cm\) હશે?
JEE Mains 2019 Hard - નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(20\, {cm}\) બાજુવાળી અને \(1\, \Omega\) અવરોધ ધરાવતી ચોરસ લૂપ \({v}_{0}\) જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ \(5\, {T}\) ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક \(4\, \Omega\) અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી \(2\, {mA}\) ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે \(v_{0}\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2021 Hard - ધારોકે \(\lambda \neq 0\) એ વાસ્તવિક સંખ્યા છે. ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(14 x^2-31 x+3 \lambda=0\) ના બીજ છે અને \(\alpha, \gamma\) એ સમીકરણ \(35 x^2-53 x+4 \lambda=0\) નાં બીજ છે. તો \(\frac{3 \alpha}{\beta}\) અને \(\frac{4 \alpha}{\gamma}\) એ \(..........\) સમીકરણ નાં બીજ છે.JEE Mains 2023 Hard
- જો સમતલ \(2x -y + 2z + 3 = 0\) નું સમતલો \(4x -2y + 4z + \lambda = 0\) અને \(2x -y + 2z + \mu = 0\) થી અંતર અનુક્રમે \(\frac {1}{3}\) અને \(\frac {2}{3}\) હોય તો \(\lambda + \mu \) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m = 1.0\,kg\) નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક \(500\,N/m\) છે. આ ગતિ માટે કંપવિસ્તાર \(A\) કેટલો હોવો જોઈએ કે જેથી \(m\) દળ પ્લેટફોર્મથી છૂટો પડે? (\(g = 10\,m/s^2\) અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)
JEE Mains 2013 Medium - એક \(R\) ત્રિજ્યાના ગ્રહની ઘનતા તેના કેન્દ્રથી અંતર \(r\) સાથે \(\rho( r )=\rho_{0}\left(1-\frac{ r ^{2}}{ R ^{2}}\right) \) મુજબ બદલાય છે. તો કયા સ્થાને ગુરુત્વાકર્ષીક્ષેત્ર મહત્તમ હશે?JEE Mains 2020 Hard
- પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશેJEE Mains 2019 Medium