JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
સમતલ સપાટી પર ગબડતા પૈડાંનું કેન્દ્ર \(v_{0}\) ઝડપથી ગતિ કરે છે. પૈડાંના કેન્દ્રના સમાન સ્તરમાં રહેલા પરિઘ પરના બિંદુનો વેગ \(\sqrt{x}\, v_{0}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?
- A \(9\)
- B \(2\)
- C \(4\)
- D \(81\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
For no slipping \({v}_{0}=\omega {R}\) Now \(v_{A}=v_{B}=\sqrt{v_{0}^{2}+(\omega R)^{2}}\) \(=\sqrt{2} v_{0}\) \(x=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કયા તાપમાને હાઈડ્રોજન વાયુની \(rms\) ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય?[બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B = 1.38\times10^{-23}\, J / K\) એવોગ્રેડો નંબર \(N_A = 6.02\times10^{26}\, / kg\) પૃથ્વીની ત્રિજ્યા \(: 6.4\times10^6\, m\) પૃથ્વી પર ગુરુત્વપ્રવેગ \(= 10\, ms^{-2}\)]JEE Mains 2019 Medium
- વિદ્યાર્થી એક સળિયાની લંબાઇ માપે છે અને લંબાઇ \(3.50\;cm\) લખે છે. કયા સાધનનો લંબાઇ માપવા માટે ઉપયોગ કરે છે?JEE Mains 2014 Medium
- પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપૂંજ \(A\) અને \(B\) ને પોલેરોઇડ વડે જોડવામાં આવે છે.જયારે કિરણપુંજ \(A\) મહત્તમ તીવ્રતા ( અને કિરણપુંજ \(B\) શૂન્ય તીવ્રતા ) ધરાવતું હોય,તે સ્થિતિમાંથી પોલેરોઇડને \(30°\) ના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાથી દેખાય છે.જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે \(I_A\) અને \(I_B\) હોય,તો \(\frac{{{I_A}}}{{{I_B}}}\)=JEE Mains 2014 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) JEE Mains 2026 Hard - \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે \(2\%\) જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(I(x)=\int \frac{x^2\left(x \sec ^2 x+\tan x\right)}{(x \tan x+1)^2} d x \cdot\) જો \(I(0)=0\) હોય, તો \(I\left(\frac{\pi}{4}\right)=..........\)JEE Mains 2023 Hard
- જો \(\left(1+\frac{2}{3}+\frac{6}{3^{2}}+\frac{10}{3^{3}}+\ldots \text { upto } \infty\right)^{\log _{(0.25)}\left(\frac{1}{3}+\frac{1}{3^{2}}+\frac{1}{3^{3}}+\ldots . \text { uptow }\right)}\) ની કિમંત \(l\) હોય તો \(l^{2}\) મેળવો.JEE Mains 2021 Hard
- કોઇ એક વર્ગનાં તમામ વિધાર્થીઓનો ગણિત વિષયમાં દેખાવ ખરાવ રહ્યો. આથી શિક્ષકે દરેક વિધાર્થીને \(10 \) કૃપાગુણ આપ્યા પછી પણ નીચેનામાંથી કયું માપ બદલાશે નહી. .JEE Mains 2013 Easy
- જો \(A\) અને \(B\) એ બે ઘટના છે કે જેથી \(P ( A )=\frac{1}{3}, P ( B )=\frac{1}{5} \) અને \(P ( A \cup B )=\frac{1}{2}\) હોય તો \(P \left( A \mid B ^{\prime}\right)+ P \left( B \mid A ^{\prime}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો સંકર સંખ્યા \(z=2-i\left(2 \tan \frac{5 \pi}{8}\right)\) નો માનાંક \(r\) અને કોણાંક \(\theta\) હોય, તો \((r, \theta)\) શું છે?JEE Mains 2024 Medium
- \(a\) અને \(b\) ની કઈ કિમંતો માટે આપેલ સમીકરણ સંહતીઓ \(2 x+3 y+6 z=8\) ; \(x+2 y+a z=5\) ; \(3 x+5 y+9 z=b\) નો બીજગણ ખાલી ગણ થાય.JEE Mains 2021 Medium