JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(R\) જેટલી ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા એક સમાંગી ઘન નળાકારીય રોલરને એક ક્રિકેટ પીચ પર સમક્ષિતિજ બળ \(F\) ની મદદથી ખેંચવામાં આવે છે. રોલર સરક્યા સિવાય ગબડે છે તેમ ધારતા, નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે
- A \(\frac{{3F}}{{2mR}}\)
- B \(\frac{{F}}{{3mR}}\)
- C \(\frac{{F}}{{2mR}}\)
- D \(\frac{{2F}}{{3mR}}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{{2F}}{{3mR}}\)
Step-by-step Solution
Detailed explanation
\(F -f = ma\) \(fR = \frac{1}{2}\,m{R^2}\alpha \) \(a = \alpha R\) \(\alpha=\frac{{2F}}{{3mR}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(200\, kg\)ના પ્લેટફોર્મના પરિઘ પર \(80\, kg\) નો માણસ હોય ત્યારે તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ \(5\;rpm\) છે. હવે માણસ ચાલીને કેન્દ્ર પર જાય ત્યારે તે પ્લેટફોર્મની કોણીય ઝડપ ....... \(rpm\)JEE Mains 2020 Medium
- સુવાહકમાં વહેતો વિદ્યતભાર સમય સાથે \(Q ( t )=\alpha t -\beta t ^2+\gamma t ^3, \alpha, \beta\) અને \(\gamma\) અચળાંકો છે, મુજબ બદલાય છે. પ્રવાહનું ન્યૂનતમ મૂલ્ય શોધો.JEE Mains 2023 Medium
- સમાન મૂલ્ય \(0.01\,C\) ના અને \(0.4\,mm\) અંતરે રાખેલા બે વિદ્યુતભારો, વિદ્યુત ડાયપોલ (દ્વિધ્રુવી) ની રચના કરે છે. જો દ્રી-ધ્રુવીને \(10\,dyne/C\) ના નિયમિત વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) માં, \(\vec{E}\) સાથે \(30^{\circ}\) ના કોણે મૂકવામાં આવે, તો દ્વિ-ધ્રુવી પર લાગતા ટોર્કનું મૂલ્ય ...... હશે.JEE Mains 2023 Easy
- લાલ \((R)\) , લીલો \((G)\) અને બ્લૂ \((B)\) ને \(PQ\) બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક \(1.27, 1.42\) \(1.49\) અને તો \(PR\) માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
JEE Mains 2021 Hard - એક \(25\; \mathrm{GHz}\) આવૃતિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં \(z-\) દિશામાં પ્રવર્તે છે.એક ચોક્કસ સ્થાન અને સમયે ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=5 \times 10^{-8} \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે છે.તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) કેટલું મળે?JEE Mains 2020 Easy
- એકબીજા સાથે \(\theta\) કોણ બનાવતા બે એકમ સદિશો \(\hat{A}\) અને \(\hat{B}\) માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે \(?\)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A:\) એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે. કારણ \(R:\) ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે. ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.JEE Mains 2021 Hard
- અવલોકનો \(3,5,7,2\,k , 12,16,21,24\) ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન \(6\) હોય તો મધ્યસ્થ મેળવો.JEE Mains 2022 Medium
- એક \(\mathrm{a}\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી \(r\) અંતરે \(\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}\) મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2020 Hard
- ધારો કે \(P (-2,-1,1)\) અને \(Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)\) એ સમબાજું ચતુષ્કોણ \(PRQS\) ના શિરોબિંદુઓ છે. જે વિકર્ણ \(RS\) ના દિકગુણોત્તર \(\alpha,-1, \beta\) હોય, જ્યાં \(\alpha\) અને \(\beta\) બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતાં પૂર્ણાકોં હોય, તો \(\alpha^{2}+\beta^{2}=\)....................JEE Mains 2022 Hard
- જો \(\mathrm{p}\) અને \(\mathrm{q}\) એ અનુક્રમે રેખાઓ \(x \operatorname{cosec} \alpha-y \sec \alpha=\operatorname{kcot} 2 \alpha\) અને \(x \sin \alpha+y \cos \alpha=k \sin 2 \alpha\) પર ઉગમબિંદુથો દોરલ લંબની લંબાઈ છે તો \(\mathrm{k}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard