ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

રેખીય સરળ આવર્ત ગતિમાં \((A)\) પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. \((B)\) પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે. \((C)\) મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે. \((D)\) અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A ફક્ત \((A), (B)\) અને \((C)\)
  2. B ફક્ત \((C)\) અને \((D)\)
  3. C ફકત \((A), (B)\) અને \((D)\)
  4. D ફકત \((A), (C)\) અને \((D)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત \((A), (B)\) અને \((C)\)

Step-by-step Solution

Detailed explanation

\(F =- kx \text { A true }\) \(a=-\omega^2 x B \text { true }\) \(\text { Velocity is maximum at mean position } C \text { true }\) \(\text { Acceleration is maximum at extreme } D \text { false }\) \(\text { points }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app