JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે.
- A \(10\)
- B \(5\)
- C \(20\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(C) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(\therefore T =3.14=\pi\) \(T =\pi=\frac{2 \pi}{\omega} \Rightarrow \omega=2\) \(F _{\max }= ma _{\max }\) \(= m \left( A \omega^2\right)\) \(= mA (2)^2\) \(=5 \times 1 \times 4\) \(=20\,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે બોલને પાણીના સ્તરથી તળાવમાં \(4.9 \,m\) ઊંચાઈએથી ફેકવામાં આવે છે ત્યારે તે પાણીને \(v\) વેગથી અથડાય છે અને અચળ વેગ \(v\) થી તળિયે ડૂબી જાય છે. તેને મુક્ત (છોડ્યા) બાદ \(4.0 \,s\) સમયે તળિયે પહોંચે છે. તળાવની ઊંડાઈ (\(m\) માં) લગભગ કેટલી હશે?JEE Mains 2022 Medium
- પ્લેટિનમ-અવરોધ થર્મોમીટર માંના પ્લેટિનમ તારનો બરફ-તાપમાન અને વરાળના તાપમાને અવરોધ અનુક્મે \(8 \Omega\) અને \(10 \Omega\) છે. તેને \(400^{\circ} \mathrm{C}\) તાપમાન ધરાવતા ગરમ ટબમાં દાખલ કરતાં પ્લેટિનમ તારનો અવરોધ _______ થશે.JEE Mains 2024 Hard
- એક અક્ષ પર \(I\) જડત્વની ચાક્માત્રા ધરાવતું પૈડું \(\omega\) કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.સ્થિર રહેલું \(3I\) જડત્વની ચાકમાત્રા ધરાવતું પૈડું આ અક્ષ પર જોડવામાં આવે તો તંત્રની ગતિઊર્જામાં થતો આંશિક ઘટાડો છે.JEE Mains 2020 Hard
- સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાન, વેગ અને પ્રવેગના માન કોઈ ચોક્કસ ક્ષણે અનુક્રમે \(4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}\) અને \(16 \mathrm{~ms}^{-2}\) છે. આ ગતિનો કંપવિસ્તાર \(\sqrt{\mathrm{x}} \mathrm{m}\) છે, જ્યાં \(\mathrm{x}\) એ _______ છે.JEE Mains 2024 Hard
- \(T\) તાપમાને વાયુ મિશ્રણ \(2\) મોલ ઓકિસજન અને \(4\) મોલ નિયોન ધરાવે છે.બધા જ કંપન પ્રકારો અવગણતા, તંત્રની કુલ આંતરિક ઊર્જા \(........\,RT\) હશે.JEE Mains 2023 Medium
- 10 V નો બ્રેડ ડાઉન વોલ્ટેજ અને 0.4 W નો મહત્તમ વિખેરણ પાવર ધરાવતો ઝેનર ડાયોડ ધરાવતો વોલ્ટેજ નિયંત્રણ (રેગ્યુલેટિંગ) પરિપથ 15 V પર કાર્યરત છે. આ પરિપથમાં સંરક્ષણાત્મક (પ્રોટેકટીવ) અવરોધનું અંદાજિત મૂલ્ય __________ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(a,b \in R,\left( {a \ne 0} \right)\). જો વિધેય \(f\) એ વ્યાખ્યાયિત છે કે \(f\left( x \right)\left\{ \begin{array}{l}
\frac{{2{x^2}}}{a}\,\,\,\,\,\,\,\,\,\,\,\,,\,\,\,\,\,0 \le x < 1\,\,\,\\
a\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,,\,\,\,\,\,1 \le x < \sqrt 2 \,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\\
\frac{{2{b^2} - 4b}}{{{x^3}}}\,\,\,,\,\,\,\,\,\sqrt 2 \le x < \infty
\end{array} \right.\,\,\,\,\) એ \(\left[ {0,\infty } \right)\) પર સતત હોય તો \((a, b)\) જોડ મેળવો.JEE Mains 2016 Hard - \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) કેપેસીટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસીટન્સ \(10\; \mu \mathrm{F}\) મળે છે.જ્યારે તેને અલગ અલગ \(1\; \mathrm{V}\) ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે \(\mathrm{C}_{2}\) માં સંગ્રહાતી ઉર્જા \(\mathrm{C}_{1}\) માં સંગ્રહાતી ઉર્જા કરતાં \(4\) ગણી હોય છે જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય?JEE Mains 2020 Medium
- જો શ્રેણી \(\frac{1}{5}+\frac{2}{65}+\frac{3}{325}+\frac{4}{1025}+\frac{5}{2501}+\ldots\) ના પ્રથમ દસ પદ્દોનો સરવાળો \(\frac{ m }{ n }\) છે, જ્યાં \(m\) અને \(n\) પ૨સ્પર અવિભાજય સંખ્યાઓ છે, તો \(m + n =\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક \(n_{12}\) અને તેનો ક્રાંતિકકોણ \(\theta_C\) છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે \(A\) ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો \(90^o\) હોય તો આપતકોણ \(A\) કેટલો હશે?JEE Mains 2017 Hard
- જો રેખાઓ \(2 x-y+3=0,6 x+3 y+1=0\) અને \(\alpha x+2 y-2=0\) ત્રિકોણ ન બનાવે તેવી \(\alpha\) ની તમામ વાસ્તવિક સંખ્યાઓના વર્ગનો સરવાળો \(p\) હોય, તો \(p\) અથવા તેનાથી નાનો મહત્તમ પૂણાંક ........... છે.JEE Mains 2024 Medium
- એકબીજાથી \(s\) અંતરે રહેલ બે પાતળી \(a\) ત્રિજયાની સમઅક્ષીય રિંગ પર \(+{Q}\) અને \(-{Q}\) વિદ્યુતભાર છે. બે રિંગના કેન્દ્રો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો કેટલો થાય?JEE Mains 2021 Hard