JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આકૃતિઓ \((a), (b), (c)\) અને \((d)\) એ બળનો સમય સાથેનો ફેરફાર દર્શાવે છે. \(..........\) આકૃતિમાં સૌથી વધારે આધાત હશે.

- A Fig \((c)\)
- B Fig \((b)\)
- C Fig \((a)\)
- D Fig \((d)\)
Answer & Solution
Correct Answer
(B) Fig \((b)\)
Step-by-step Solution
Detailed explanation
Impulse \(=\) Area under \(F=t\) curve \((a)\) \(\frac{1}{2} \times 1 \times 0.5=\frac{1}{4}\,N . s\) \((b)\) \(0.5 \times 2=1\) N.s (maximum) \((c)\) \(\frac{1}{2} \times 1 \times 0.75=\frac{3}{8} N . s\) \((d)\) \(\frac{1}{2} \times 2 \times 0.5=\frac{1}{2} N . s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ નળીમાંથી પાણી વહે છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બિંદુ જેમના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(40\; \mathrm{cm}^{2}\) અને \(20\; \mathrm{cm}^{2}\) છે, તેમની વચ્ચે દબાણનો તફાવત \(700\; \mathrm{Nm}^{-2}\) છે.તો નળીમાંથી દર સેકન્ડે પસાર થતાં પાણીનું કદ . ........ \(\mathrm{cm}^{3} / \mathrm{s}\) હશે.
JEE Mains 2020 Hard - તારને જ્યારે \(100\,N\) અને \(120\,N\) નું તણાવબળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈ અનુક્રમે \(l_1\) અને \(l_2\) થાય છે. જો \(10 l_2=11 l_1\), હોય તો, તારની મૂળ લંબાઈ \(\frac{1}{x} l_1\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલી આકૃતિમાં, ત્રણ લેન્સ બનેલા છે. કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીઓ માટેની વક્રતા ત્રિજ્યાઓ, એટલે કે \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) ની સરખામણીમાં તે દરેકની જાડાઈને નગણ્ય ગણતા, આ સંયોજનની પાવર કેટલી છે?
JEE Mains 2025 Hard - \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.)JEE Mains 2023 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે મેળવો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) એક બળ જે એકમ ક્ષેત્રફળ દીઠ સ્થિતિસ્થાપક પદાર્થને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરે છે \((I)\) આકાર સ્થિતિસ્થાપકતા ગુણાંક \((B)\) બે સમાન અને વિરુદ્ધ બળો જે વિરુદ્ધ સપાટીઓને સમાંતર હોય છે \((II)\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક \((C)\) સપાટી પર બધે જ લંબરૂપ બળો જે એકમ ક્ષેત્રફળ દીઠ બધે જ સમાન હોય છે \((III)\) પ્રતિબળ \((D)\) બે સમાન અને વિરુદ્ધ બળ જે વિરુદ્ધ સપાટીઓને લંબ હોય છે \((IV)\) આકાર વિરૂપણ ગુણાંક JEE Mains 2024 Hard - \(0.056\, kg\) દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં \(127^{\circ} C\) તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....\(k cal\) હશે. ( \(R =2 cal mole { }^{-1} K ^{-1}\) લો.)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક \(3-\) અંકોવાળી સંખ્યામાં ઓછામાં ઓછા બે અંકો અયુગ્મ હોય તેની સંભાવના..............છે.JEE Mains 2022 Hard
- \('m'\)દળ ધરાવતા દોલકને \('L'\) લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચેના બિંદુ \(A\) આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(\frac{(K . E)_A}{(K . E)_B}\) ________ છે.
JEE Mains 2024 Hard - \(20\,kV\), થી પ્રવેગિત ઇલેકટ્રોન પૂંજનો ઉપયોગ ઇલેકટ્રોન માઈક્રોસ્કોપમાં થાય છે, જેની તરંગલંબાઈ \(\lambda_0\) છે. હવે જ્યારે વોલ્ટેજને વધારીને \(40\,kV\), કરવામાં આવે, તો ઈલેકટ્રોન પૂંજ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(..........\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે વક્ર \(z(1+i)+\bar{z}(1-i)=4, z \in \mathrm{C}\), પ્રદેશ \(|z-3| \leq 1\) ને જેના ક્ષેત્રફળ \(\alpha\) અને \(\beta\) હોય તેવા બે ભાગમાં વિભાજિત કરે છે. તો \(|\alpha-\beta|\) = __________JEE Mains 2025 Medium
- \(4\,mm ^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને \(2\,kg\)નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને \(0.5\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને \(5\,m / s\) ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય \(.............\times 10^{-5}\) હશે.(યંગનો મોડ્યુલસ \(10^{11}\,N / m ^2\) અને \(g =10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
- એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં અનુક્રમે 9 \(\mathrm{m} / \mathrm{s}\) અને 15 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપવામાં આવે છે. ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ _______ છે.JEE Mains 2024 Hard