JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
બે જુદા-જુદા પ્રયોગોમાં \(25 \,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતો \(5 \,kg\) દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે \((i) 3\) સેક્ન્ડ અને \((ii) 5\) સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
- A બંને કિસ્સામાં પદાર્થ પરનો આઘાત અને સરેરાશ બળ સમાન હશે.
- B બંને કિસ્સામાં આઘાત સમાન હશે પરેતુ સરેરાશ બળ જુદું-જુદું હશે.
- C બંને કિસ્સામાં સરેરશશ બળ સમાન હશે પરંતુ આધાત જુદો-જુદો હશે.
- D બંને કિસ્સામાં સરેરાશ બળ અને આધાત જુદા-જુદા હશે.
Answer & Solution
Correct Answer
(B) બંને કિસ્સામાં આઘાત સમાન હશે પરેતુ સરેરાશ બળ જુદું-જુદું હશે.
Step-by-step Solution
Detailed explanation
Impulse = change in momentum \(I=\Delta P\) \(F _{\text {aug }}=\frac{\Delta P }{\Delta t }\) \(\Delta t _{1}=3 \quad \Delta t _{2}=5\) \(\Delta P _{1}=\Delta P _{2}\) \(I _{1}= I _{2}\) \(F _{\text {avg }}\) in case \((i)\) is more than \((ii)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........\(^{\circ}\) હશે.JEE Mains 2023 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?JEE Mains 2019 Medium
- \(2 \ \Omega\) નો કુલ અવરોધ ધરાવતી વિદ્યુતપાવર લાઈન 250 V પર 1 kW પાવર પહોંચાડે છે. ટ્રાન્સમીશન લાઈનની પ્રતિશત કાર્યક્ષમતા ________ છે.JEE Mains 2026 Hard
- \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા \(.......\) હશે.JEE Mains 2022 Medium
- \(10 \,kg\) દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર \(9.8 \,ms ^{-1}\) ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક \(0.5\) છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........\(m\) હશે. [ \(g =9.8\, ms ^{-2}\) લો ]JEE Mains 2022 Medium
- \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) દળ ઘનતા (I) [ML2T-3] (B) આવેગ (II) [MLT-1] (C) પાવર (III) [ML2T0] (D) જડત્વની ચાકમાત્રા (IV) [ML-3T0]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - જો \(A =\frac{1}{5 ! 6 ! 7 !}\left[\begin{array}{lll}5 ! & 6 ! & 7 ! \\ 6 ! & 7 ! & 8 ! \\ 7 ! & 8 ! & 9 !\end{array}\right]\),હોય તો \(|\operatorname{adj}(\operatorname{adj}(2 A ))|=.........\)JEE Mains 2023 Hard
- ધારો કે M અને m અનુક્રમે \(f(x)=\left|\begin{array}{ccc}
1+\sin ^2 x & \cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & 1+\cos ^2 x & 4 \sin 4 x \\
\sin ^2 x & \cos ^2 x & 1+4 \sin 4 x
\end{array}\right|, x \in \mathrm{R}\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો છે. તો \(M^4-m^4\) = ___JEE Mains 2025 Medium - જો \(\int {\frac{{dx}}{{x + {x^7}}}} = p(x)\) તો \(\int {\frac{{{x^6}}}{{x + {x^7}}}} dx\) મેળવો.JEE Mains 2013 Hard
- કોઇ એક ધન પૂર્ણાંક \(n\) માટે ,જો દ્વિઘાત સમીકરણ \(x\left( {x + 1} \right) + \left( {x + 1} \right)\left( {x + 2} \right) + .\;.\;.\; + \left( {x + \overline {n - 1} } \right)\left( {x + n} \right) = 10n\) ને બે ક્રમિક પૂર્ણાંક ઉકેલો હોય તો ,\(n\) ની કિંમત મેળવો.JEE Mains 2017 Hard
- \(6.7 \times 10^{-2} \) \(Am^2\) ચુંબકીય ચાકમાત્રા અને \(7.5 \times 10^{-6}\) \( kgm^2\) જડત્વની ચકામાત્રા ધરાવતી એક ચુંબકીય સોય \(0.01\) \( T\) ચુંબકીય ક્ષેત્રમાં સરળ આવર્ત દોલન કરે છે.\(10\) દોલનો પૂર્ણ કરવા માટે લાગતો સમય.......\(s\) છે :JEE Mains 2017 Medium