JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(100 \mathrm{~g}\) દળ ધરાવતા એક ગોલીય પદાર્થને જમીનથી \(10 \mathrm{~m}\) ઉંચાઈએ થી છોડવામાં આવે છે. જમીનને અથડાયા બાદ પદાર્થ જમીન થી \(5 \mathrm{~m}\) ઉંચાઈએ રીબાઉન્સ થાય છે. જમીન દ્વારા પદ્વાર્થ ઉપર લાગુ પડતો આવેગ _______ હશે. ( \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)
- A \(4.32 \mathrm{~kg} \mathrm{~ms}^{-1}\)
- B \(43.2 \mathrm{~kg} \mathrm{~ms}^{-1}\)
- C \(23.9 \mathrm{~kg} \mathrm{~ms}^{-1}\)
- D \(2.39 \mathrm{~kg} \mathrm{~ms}^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(2.39 \mathrm{~kg} \mathrm{~ms}^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{I} \)\( =\Delta \vec{P}=\vec{P}_f-\vec{P}_i \) \(\mathrm{M} \)\( =0.1 \mathrm{~kg} \) I \( =\Delta P=0.1(\sqrt{2 \times 9.8 \times 5}-(-\sqrt{2 \times 9.8 \times 10})) \) \( =0.1(14+7 \sqrt{2}) \approx 2.39 \mathrm{~kg} \mathrm{~ms}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વર્નિયર કેલિપર્સના વર્નિયર સ્કેલ પર \(20\) કાપા છે, જે મુખ્ય સ્કેલના \(19^{\text {th }}\) કાપા સાથે એકરૂપ થાય છે. સાધનનો લઘુત્તમ માપ \(0.1 \mathrm{~mm}\) છે. એક મુખ્ય સ્કેલનો કાપો _______ \(\mathrm{mm}\) બરાબર છે.JEE Mains 2024 Hard
- 1.6 m ઊંચાઈ અને \(0.5 \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ ભરેલી નળાકાર પાણીની ટાંકીનો વિચાર કરો. તેના તળિયાથી 90 cm ઊંચાઈએ તેની બાજુમાં એક નાનું છિદ્ર છે. ધારો કે, છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ પાણીની ટાંકીના ક્ષેત્રફળની સરખામણીમાં નહિવત્ નાનું છે. જો ટાંકીમાં પાણીની ઉપરની સપાટી પર 50 kg દળનો ભાર લાગુ પાડવામાં આવે તો જ્યારે છિદ્ર ખોલવામાં આવે તે ક્ષણે બહાર આવતા પાણીનો વેગ શોધો : \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Hard
- એક ઉપગ્રહ ગ્રહની સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે જેનો આવર્તકાળ 6 કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળનો એક ચતુર્થાંશ છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યા _______ છે. (આપેલ છે \(=\) પૃથ્વી માટે ભૂસ્થિર કક્ષાની ત્રિજ્યા \(4.2 \times 10^4 \mathrm{~km}\) છે)JEE Mains 2024 Hard
- આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
JEE Mains 2021 Hard - \(50 \mathrm{~kg}\) ની વસ્તુને જમીનથી \(20 \mathrm{~m}\) ઉંચાઈ સુધી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે જુદી-જુદી રીતે ઉંચકવામાં આવે છે. બંને કિસ્સામાં અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળની વિરુધ્ધ કરવું પડતું કાર્ય નો ગુણોત્તર _______ થશે.
JEE Mains 2024 Hard - પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ \(1.6 \times 10^{-27}\,kg\) અને ન્યુકિલયસની ત્રિજ્યા \(1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m\) છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર \(n \times 10^{13}\) છ. તો \(n\) નું મૂલ્ચ \(............\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\theta \in\left[0, \frac{\pi}{4}\right]\) એ \(4 \cos \theta-3 \sin \theta=1\) નું બીજ છે. તો \(\cos \theta =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે, \(S=\left\{\alpha: \log _2\left(9^{2 \alpha-4}+13\right)-\log _2\left(\frac{5}{2} \cdot 3^{2 \alpha-4}+1\right)=2\right\} .\)તો સમીકરણ \(x^2-2\left(\sum_{a \in} \alpha\right)^2 x+\sum_{a \in}(\alpha+1)^2 \beta=0\) ને વાસ્તવિક બીજ હોય તેવી \(\beta\)ની મહતમ કિંમત \(.........\) છે.JEE Mains 2023 Hard
- સંકલિત \(\int_{-\pi/4}^{\pi/4}\left(\dfrac{32\cos^4 x}{1 + e^{\sin x}}\right)dx\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1+y^2\right) e^{\tan x} d x+\cos ^2 x\left(1+e^{2 \tan x}\right) d y=0, y(0)=1\). નો ઉકેલ છે. તો \(y\left(\frac{\pi}{4}\right)\) \(=\) .........JEE Mains 2024 Medium
- જો \(5\) અવલોકનો \(x_1 ,x_2 ,x_3 ,x_4 ,x_5\) નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(10\) અને \(3\) હોય તો \(6\) અવલોકનો \(x_1 ,x_2 ,.....,x_5\) અને \(-50\) નો વિચરણ ......... થાયJEE Mains 2019 Hard
- ત્રિજ્યા \(R\) અને \(3 R\) ધરાવતા બે ધાતુના ગોળા સમાન પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) ધરાવે છે. જો તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે, તો નાના અને મોટા ગોળા પરની પૃષ્ઠ વીજભાર ઘનતા અનુક્રમે \(\sigma_1\) અને \(\sigma_2\) થાય છે. તો ગુણોત્તર \(\frac{\sigma_1}{\sigma_2}\) શું થશે?JEE Mains 2025 Medium