JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો
- JEE Mains 2023
- મધ્યમ
- MCQ
દરેક \(m\) દળના \(100\) દડાઓ, \(v\) જેટલી ઝડપથી ગતિ કરી દિવાલને લંબરૂપે અથડાય છે. દડાઓ તેટલી જ ઝડપ સાથે \(t\) સેકન્ડમાં પરાવર્તિત થાય છે. દડાઓ દ્વારા દિવાલ ઉપર લગાવાતું કુલ બળ \(..........\) થશે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(\frac{200\, mv }{ t }\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(P _{ i }= Nm v \hat{ i } \quad \overrightarrow{ P }_{ f }=- Nm v \hat{ i }\)
\(N\) is Number of balls strikes with wall
\(N =100\)
\(\Delta \overrightarrow{ P } =\overrightarrow{ P }_{ f }-\overrightarrow{ P }_{ i }=-2 Nmv \hat{ i }\)
\(=-200\,Nm v \hat{ i }\)
\(\overrightarrow{ F }_{\text {Total }} =\frac{\Delta \overrightarrow{ P }}{\Delta t }=-\frac{200 mvt }{ t }\)
\(|\overrightarrow{ F }| =\frac{200\,mv }{ t }\)
Physics ના વધુ પ્રશ્નો
- \(20\text{ cm}\) ત્રિજ્યા અને \(2\ \Omega\) અવરોધવાળું એક વર્તુળાકાર ગૂંચળું, સમય-સાપેક્ષ બદલાતા ચુંબકીય ક્ષેત્ર \(\vec{B} = (2t^2 + 2t + 3)\text{ T}\) માં મૂકવામાં આવે છે. \(t = 0\) સમયે, જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે, \(t = 3\text{ s}\) સમયે ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ \(\dfrac{\alpha}{50}\text{ A}\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
( \(\pi = 22/7\) લો)JEE Mains 2026 મધ્યમ - \(3.3 \,Wm ^{-2}\) તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર \(31.4\, rad/s.\) ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ \( \times 10^{-4} \,J\)JEE Mains 2020 અઘરું
- પરિપથમાં \(40\ \Omega, 60\ \Omega, 90\ \Omega\) અને \(110\ \Omega\) જોડેલા છે. \(AC\) વચ્ચે \(40\, V\) ની બેટરી જોડેલ છે તો \(BD\) વચ્ચે વૉલ્ટેજ ......... \(V\)
JEE Mains 2020 મધ્યમ - પારિમાણીક સામ્યતા (સમાનતા)ના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સાયું છે તે દર્શાવો.જ્યાં \(T\) એ આવર્તકાળ, \(G\) એ ગુરુત્વકર્ષી અયળાંક, \(M\) દળ અન \(r\) એ કક્ષાની ત્રિજ્યા છે.JEE Mains 2024 અઘરું
- એવી પરિસ્થિતિ લો કે જેમાં એક રિંગ, નક્કર નળાકાર અને નક્કર ગોળો સમતલ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે. ધારો કે તેઓ સ્થિર સ્થિમાંથી શરૂઆત કરે છે અને તેમના વ્યાસ સમાન છે. આ પરિસ્થિતિ માટે યોગ્ય વિધાન કયું છેJEE Mains 2021 મધ્યમ
- અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]JEE Mains 2021 મધ્યમ