ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે.

  1. A \(12\)
  2. B \(22\)
  3. C \(32\)
  4. D \(42\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(12\)

Step-by-step Solution

Detailed explanation

Impulse \(=\) change in momentum \(= m [ v -(- v )]=2 \; mv\) \(=2 \times 0.4 \times 15=12 \; Ns\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app