ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

\(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

  1. A \(1: 1\)
  2. B \(\sqrt{2}: 1\)
  3. C \(1: \sqrt{2}\)
  4. D \(2: 1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\sqrt{2}: 1\)

Step-by-step Solution

Detailed explanation

Ball (a) \(|\overrightarrow{\Delta p }|=2 mu = J _{1}\) Ball (b) \(|\overrightarrow{\Delta p }|=2 mu \cos 45^{\circ}= J _{2}\) \(\frac{J_{1}}{J_{2}}=\frac{1}{\cos 45^{\circ}}=\sqrt{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app