JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(m\) દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં \(p\) જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં \(t=0\) સમયે ગતિ કરતા પદાર્થ પર બળ \(F = kt\) એ જ દિશામાં \(T\) સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન \(p\) માંથી બદલાયને \(3p\) થાય છે. અહીં \(k\) એક અચળાંક છે. તો \(T\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(2\sqrt {\frac{k}{p}} \)
- B \(2\sqrt {\frac{p}{k}} \)
- C \(\sqrt {\frac{{2k}}{p}}\)
- D \(\sqrt {\frac{{2p}}{k}} \)
Answer & Solution
Correct Answer
(B) \(2\sqrt {\frac{p}{k}} \)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} \frac{{dp}}{{dt}} = F = kt\\ \int_p^{3p} {dP} = \int_0^T {kt\,dt} \\ 2p = \frac{{K{T^2}}}{2}\,\,;\,\,\,T = 2\sqrt {\frac{p}{k}} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાચાં વિધાનોને ઓળખો :
A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - \(R\) ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ \(I\) વહે છે. પ્રવાહ \(I\) એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી \(r ( r < R )\) અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે.JEE Mains 2022 Easy
- \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
JEE Mains 2021 Hard - કુલ કાર્યના ઉતરતા કમમાં નીચેના ચાર આલેખોને ગોઠવો, જ્યાં \(W_{1}, W_{2}, W_{3}\) અને \(W_{4}\) અનુફમે આફતિ \(a, b, c\) અને \(d\) ને અનુરૂપ થયેલ કાર્ય દર્શાવે છે.
JEE Mains 2022 Medium - બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે.JEE Mains 2023 Medium
- બોહર પરમાણુમાં દ્રિતીય સ્થિત કક્ષામાં ઈલેક્ટ્રોનની ત્રિજ્યા \(R\) છે. ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(...........R\) હશે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- \(500\, MHz\) ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ \(Y-\)દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T\). છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે? (પ્રકાશનો વેગ \(\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)\) \(\hat{ x }, \hat{ y }, \hat{ z }\) એ \(x , y\) અને \(z\) દિશાના એકમ સદીશ છે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં, ગેલ્વેનોમીટર નાં ગૂંચળાનો અવરોધ \(G =2\, \Omega\) છે. કોષનું \(emf \;4\,V\) છે. \(C _1\) અને \(C _2\) ની વચ્યેનો વીજસ્થિતિમાનનો તફાવત ......... છે.
JEE Mains 2023 Hard - એક \(p-n\) જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસ સ્ચિતિમાં \(I-V\) લાક્ષણિક્તા આકૃતિમાં દર્શાવેલ છે. લગાવેલા ફોરવર્ડ બાયસ વોલ્ટેન અનુક્રમે \(2 \,V\) અને \(4 \,V\) ને આનુષાંગિક ગત્યાત્મક અવરોધોનો (dynamic resistance) ગુણોત્તર ......... થશે.
JEE Mains 2022 Medium - પાંચ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(4\) અને \(5.20\) છે જો આ અવલોકનોમાંથી ત્રણ અવલોકનો \(3, 4\) અને \(4\) હોય તો બાકી રહેલા બે અવલોકનોનો તફાવત મેળવો.JEE Mains 2019 Hard
- સમીકરણ \(2{x^2} + 3x + k = 0\) ને બે ભિન્ન વાસ્તવિક બીજ \(\left[ {0,1} \right]\) માં હોય, તો \(k\) ની કિંમત . . . હોય.JEE Mains 2013 Hard
- એક પવન સંચાલિત જનરેટર પવન ઉર્જા ને વિદ્યુતઉર્જામાં રુપાંતરીત કરે છે.ધારો કે જનરેટર તેના પાંખિયા દ્વારા પવનઉર્જાના ઘર્ષણ ને વિદ્યુત ઉર્જા માં રુપાંતરીત કરે છે.પવનની ઝડપ \(v\) માટે, મેળવેલ વિદ્યુત પાવર કઈ રીતે સમપ્રમાણ માં હશે?JEE Mains 2013 Hard