ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે.

  1. A 32
  2. B 64
  3. C 16
  4. D 128
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) 64

Step-by-step Solution

Detailed explanation

\( \tau=\mu B~sin~\theta\Rightarrow0.016=\mu\times B\times\frac{1}{2} \) \( \Rightarrow\mu=\frac{0.032}{B} \) \( W_{ext}=U_{f}-U_{i}=\mu B-(-\mu B)=2\mu B \) \( =2\times\frac{0.032}{B}\times B \) \( =0.064~J \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app