JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
એક સીધી ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા \(44 \mathrm{Am}^2\) છે. જો પટ્ટીને અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે, તો તેની ચુંબકીય ચાકમાત્રા _______ \(\mathrm{Am}^2\) થશે. \(\left(\right.\) આપેલ છે \(\left.\pi=\frac{22}{7}\right)\)
- A \(28\)
- B \(27\)
- C \(26\)
- D \(25\)
Answer & Solution
Correct Answer
(A) \(28\)
Step-by-step Solution
Detailed explanation
સીધા તારની ચુંબકીય ચાકમાત્રા \(=\mathrm{mx} \ell=44\) (આકૃતિ) ચાપની ચુંબકીય ચાકમાત્રા \(=\mathrm{m} \times 2 \mathrm{r}\) \(=\mathrm{m} \times \frac{2 \ell}{\pi}\) \(=\frac{44 \times 2}{\pi}=\frac{88}{\pi}=28\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium
- એક કણ \(t\) સમયે \(x-\) દિશામાં \(\mathrm{x}(\mathrm{t})=10+8 \mathrm{t}-3 \mathrm{t}^{2}\) મુજબ ગતિ કરે છે.બીજો કણ \(y-\)દિશામાં \(\mathrm{y}(\mathrm{t})=5-8 \mathrm{t}^{3}\) મુજબ ગતિ કરે છે. \(\mathrm{t}=1\; \mathrm{s}\) સમયે બીજા કણનો વેગ પ્રથમ કણના સંદર્ભમાં \(\sqrt{\mathrm{v}} \) મળે તો \(\mathrm{v}\) (\(\mathrm{m} / \mathrm{s}\) માં) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2020 Medium
- સરળ આવર્ત ગતિ કરતા એક બ્લોકની મહત્તમ સ્થિતિઊર્જા \(25\,J\) છે.\(A\) એ દોલનનો કંપવિસ્તાર છે, \(A/2\) આગળ, બ્લોકની ગતિઊર્જા \(..........\,J\) થશે.JEE Mains 2023 Easy
- \(10\, kg\) નો દડો \(10 \sqrt{3} m / s\)નાં વેગથી \(x-\)અક્ષ પર ગતિ કરે છે.તે સ્થિર રહેલા \(20\, kg\)ના દડાને અથડાતાં તે સ્થિર થાય છે,\(20\, kg\)નાં દડાના બે ટુકડા થાય છે.એક \(10\, kg\)નાં ટુકડા \(y-\) અક્ષ પર \(10\) \(m / s\)નાં વેગથી ગતિ કરે છે.બીજો \(10\, kg\)નો ટુકડો \(x-\)અક્ષ સાથે \(30^{\circ}\) નાં ખૂણે \(x\, m / s\)નાં વેગથી ગતિ કરે છે , તો \(x=......\)
JEE Mains 2021 Hard - ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - \(4.13 \mathrm{eV}\) ઊર્જાનો \(UV\) પ્રકાશ \(3.13 \mathrm{eV}\) કાર્ય વિધેય ધરાવતી પ્રકાશસંવેદી ધાતુની સપાટી પર આપતિત થાય છે. ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલ જોડાણ માટે \(2\, k \Omega\) અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ \(\times 10^{-4} A\)
JEE Mains 2021 Medium - હાઈડ્રોજન જેવા પરમાણુઓના બોહર મોડેલને ધ્યાનમાં લેતા, \(\mathrm{Li}^{2+}\) અને \(\mathrm{He}^{+}\) માં ઇલેક્ટ્રોનની \(5^{\text {th}}\) કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Easy
- જો \([.]\) એ મહતમ પૃણાંક વિધેય દર્શાવે છે તો \(\int_{0}^{\sqrt{\pi / 2}}\left(\left[ x ^{2}\right]+[-\cos x ]\right) d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સંકલન \(\int_{-1}^{1} \log \left(x+\sqrt{x^{2}+1}\right)\, dx\) મેળવો.JEE Mains 2021 Easy
- જો \(4\, એકમ \) વ્યાસ ધરાવતા વર્તુળની બે સમાંતર જીવા કેન્દ્રથી વિરુધ્ધ બાજુએ અને કેન્દ્ર સાથે અનુક્રમે \({\cos ^{ - 1}}\left( {\frac{1}{7}} \right)\) અને \({\sec ^{ - 1}}\left( 7 \right)\) ખૂણો આંતરે તો બે સમાંતર જીવા વચ્ચેનું અંતર મેળવો.JEE Mains 2017 Hard
- ધારોકે \(\lambda \neq 0\) એ વાસ્તવિક સંખ્યા છે. ધારોકે \(\alpha, \beta\) એ સમીકરણ \(14 x^2-31 x+3 \lambda=0\) ના બીજ છે અને \(\alpha, \gamma\) એ સમીકરણ \(35 x^2-53 x+4 \lambda=0\) નાં બીજ છે. તો \(\frac{3 \alpha}{\beta}\) અને \(\frac{4 \alpha}{\gamma}\) એ \(..........\) સમીકરણ નાં બીજ છે.JEE Mains 2023 Hard