ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times  10^{-5}\) \(Wbm^{-2}\) લો. )

  1. A \(3.6 \times 10^{-5} \) \(Wbm^{-2}\)
  2. B \(2.56 \times 10^{-4}\) \( Wbm^{-2}\)
  3. C \(3.50 \times 10^{-4} \) \(Wbm^{-2}\)
  4. D \(5.80 \times 10^{-4}\) \(Wbm^{-2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2.56 \times 10^{-4}\) \( Wbm^{-2}\)

Step-by-step Solution

Detailed explanation

Given \(: M_{1}=1.20 \,A m^{2}\) and \(M_{2}=1.00 \,A m^{2}\) \(r=\frac{20}{2}\, c m=0.1\, \mathrm{m}\) \(\mathrm{B}_{\mathrm{net}}=\mathrm{B}_{1}+\mathrm{B}_{2}+\mathrm{B}_{\mathrm{H}}\) \(B_{n e t}=\frac{\mu_{0}}{4 \pi} \frac{\left(M_{1}+M_{2}\right)}{r^{3}}+B_{H}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app