ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય
  • JEE Mains 2024
  • અઘરું
  • સંખ્યાત્મક

ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી \(20 \mathrm{~cm}\) દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન \(1.5 \times 10^{-5} \mathrm{Tm}\) છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા _______ \(A \mathrm{~m}^2\)છે. \((\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}\)આપેલ છે.)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(A) \(6\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\( \mathrm{V}=\frac{\mu_0}{4 \pi} \frac{\mathrm{M}}{\mathrm{r}^2} \)

\( \Rightarrow 1.5 \times 10^{-5}=10^{-7} \times \frac{\mathrm{M}}{\left(20 \times 10^{-2}\right)^2} \)

\( \Rightarrow \mathrm{M}=\frac{1.5 \times 10^{-5} \times 20 \times 20 \times 10^{-4}}{10^{-7}} \)

\( \mathrm{M}=1.5 \times 4=6\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ