JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
\(d\) લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી \(x, (x > > d)\) અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ \(x^{-n}\) ના સમપ્રમાણમાં હોય તો \(n\) કેટલો હશે?

- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
In magnetic dipole Force \(\propto \frac{1}{r^{4}}\) In the given question, Force \(\propto x^{-n}\) Hence, \(n=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિ મુજબ \(A , B\) અને \(C\) અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર \(\left(\right.\) એટલે કે \(\left.\frac{\lambda_1}{\lambda_2}\right)\) એ \(\frac{7}{4 n}\) છે, તો \(n\) નું મૂલ્ય ..............હશે
JEE Mains 2023 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં \(\frac{R}{4}\) ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના \(O\) માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
JEE Mains 2017 Hard - \(ac\) પરિપથમાં વહેતો પ્રવાહ નીચે મુજબ આપી શકાય. \(I=5 \sin (120 \pi t) \,A\) શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?JEE Mains 2022 Medium
- ચાર અવરોધોના જાળતંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(9\;V\) ની બેટરી સાથે જોડેલ છે. બિંદુઓ \(A\) અને \(B\) વચ્યે વોલ્ટેજનો તફાવત ............ \(V\) છે.
JEE Mains 2023 Medium - એક પ્રકાશનું કિરણ માધ્યમમાંથી હવામાં પ્રવેઢે છે જે બે ખૂણે આપાત થાય છે \((A)\, 20^o\) અને \((B)\, 40^o\) .જો તે માધ્યમમાં \(0.2\, ns\) માં \(3.0\, cm\) ગતિ કરતું હોય તો કિરણ .....JEE Mains 2013 Hard
- \(L\) લંબાઈના સીધા વાહકમાંથી \(i\) જેટલો પ્રવાહ વહે છે. તેની અક્ષ પર કેન્દ્રથી \(\frac {L}{4}\) અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું મળે?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- જ્યારે તેનો વહન દર \(0.18\) લી\(/\)મિનીટ થી વધારીને \(0.48\) લી\(/\)મિનીટ કરવામાં આવે ત્યારે વર્તુળાકાર નળમાંથી વહેતા પાણીના દહનનો પ્રકાર કયો હો ? ત્રિજ્યા અને પાણીની નિગ્ધતા અનુક્રમે \(0.5\, cm\) અને \(10^{-3}\, Pa s\) છે.
(પાણીની ઘનતા : \(10^{3}\, kg / m ^{3}\)).JEE Mains 2021 Medium - જો રેખા \(y =4 x -1\) ની સૌથી નજીક આવેલું પરવલય \(y=x^{2}+4\) પરનું બિંદુ \(P\) હોય, તો \(P\) ના યામ ...... છે.JEE Mains 2021 Hard
- \(3 \) સાપેક્ષ પરમિટિવિટી અને \(\frac{4}{3}\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા માધ્યમ માટે પ્રકાશની તરંગલંબાઈ માટે ક્રાંતિકકોણ કેટલા ......\(^o\) મળે?JEE Mains 2020 Medium
- જો સમીકરણ સંહિત; \(2 x+3 y-z=5\); \(x+\alpha y+3 z=-4\); \(3 x-y+\beta z=7\) ને અસંખ્ય ઉકેલો હોય, તો \(13 \alpha \beta\) = ...........JEE Mains 2024 Hard
- સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો \(\frac{65}{12}\) અને તેમના વ્યસ્તનો સરવાળો \(\frac{65}{18}\) છે. જે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદનો ગુણાકાર \(1\) અને ત્રીજુ પદ \(\alpha\) હોય, તો \(2 \alpha \,=.......\)JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\)ને જોડો : નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
JEE Mains 2024 Hard