ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

એક \(6\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા \(12\,V\) ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને \(1\,ms\) બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે \(20\,V\; emf\) પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. \(mH\) છે.

  1. A \(5\)
  2. B \(12\)
  3. C \(8\)
  4. D \(10\) 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10\) 

Step-by-step Solution

Detailed explanation

Induced emf \(=- L \frac{ dI }{ dt }\) \(\Rightarrow 20=- L \frac{(0-2)}{10^{-3}}\) \(\Rightarrow L =10\,mH\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app