JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\).
- A \(3\)
- B \(4\)
- C \(6\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{I}=3 \mathrm{t}+8\) \(\varepsilon=12 \mathrm{mV}\) \(|\varepsilon|=\mathrm{L}\left|\frac{\mathrm{dI}}{\mathrm{dt}}\right|\) \(12=\mathrm{L} \times 3\) \(\mathrm{~L}=4 \mathrm{mH}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(4.5\times10^{-2}\,m\) બાજુની લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણની બાજુ પર \(1\,A\) નો પ્રવાહ વહે છે.તો ત્રિકોણના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(Wb/m^2\)માં કેટલું મળે?JEE Mains 2018 Hard
- એક મોનોએટોમિક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે \(P\) અને \(V\) છે. આ વાયુનું \(V_{final}=27V\) કદ સુધી થતા સમોષ્મી વિસ્તરણમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________ J છે.JEE Mains 2026 Medium
- ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard - \(9 : 4\) તીવ્રતાઆનો ગુણોત્તર ધરાવતા પ્રકાશ કિરણ પૂંજનું વ્યતિકરણ કરાવવામાં આવે છે. મહત્તમો અને ન્યુનતમોની તીવ્રતાઓનો ગુણોત્તર .....થશે.JEE Mains 2022 Medium
- નીચે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) જણાવેલ પરિપથ માટે ઉચ્ચત્તમ (મહત્તમ) પ્રવાહ અને અનુનાદિત આવૃત્તિ શોધો.
JEE Mains 2021 Hard - યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટને એક બીજાથી \(0.320\,mm\) દૂર રાખવામાં આવે છે. આ સ્લિટ્સ પર \(\lambda=500\, nm\) ની તરંગલંબાઇનો પ્રકાશ આપાત થાય છે. \( - {30^o} \le \theta \le {30^o}\) ની કોણીય અવધીમાં જોવા મળતી પ્રકાશિત શલાકાઓની કુલ સંખ્યા હશે કેટલી હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- ત્રિકોણ \(ABC\) માટે,ધારોકે, \(\overline{A B}=-2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) \(\overline{C B}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}\) \(\overline{C A}=4 \hat{i}+3 \hat{j}+\delta \hat{k}\) જો \(\delta > 0\) અને ત્રિકોણ \(ABC\) નું ક્ષેત્રફળ \(5 \sqrt{6}\) હોય, તો \(\overrightarrow{C B} \cdot \overrightarrow{C A}=......\)JEE Mains 2023 Hard
- એક હાઈડ્રોલિક લિફ્ટમાં, દાખલ (ઇનપુટ) પિસ્ટનનું સપાટીનું ક્ષેત્રફળ \(6 \mathrm{~cm}^2\) અને નિર્ગમ (આઉટપુટ) પિસ્ટનનું સપાટીનું ક્ષેત્રફળ \(1500 \mathrm{~cm}^2\) છે. જો નિર્ગમ પિસ્ટનને 20 cm ઊંચકવા માટે દાખલ પિસ્ટન પર 100 N બળ લગાડવામાં આવે, તો થતું કાર્ય _______ kJ છે.JEE Mains 2025 Medium
- કંપવિસ્તાર વોલ્ટેજ \(v_m\) અને આવૃત્તિ \({\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}\) ધરાવતા ઉદ્ગમથી ચાલતો ( જોડેલો ) \(RLC\) પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક \(Q\) ________ વડે અપાશે.JEE Mains 2018 Easy
- \(K\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેની ગતિનું સમીકરણ \(x(t)= A sin \omega t+ Bcos\omega t\), જ્યાં \(\omega=\sqrt{\frac{K}{m}}\) છે. \(t=0\) સમયે દળનું સ્થાન \(x(0)\) અને વેગ \(v(0)\) હોય, તો સ્થાનાંતરને \(x(t)=C \cos (\omega t-\phi)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(C\) અને \(\phi\) કેટલા હશે?
JEE Mains 2021 Hard - \(n\, = 4\) સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ...JEE Mains 2015 Medium
- સાદા લોલકનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) છે. \(1\, mm\) ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા \(10\, cm\) મળે છે. \(1\,s\) ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા \(200\) દોલનનો સમય \(100\) સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા \(g\) ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી \(x\) મળે છે.\(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે?JEE Mains 2021 Hard