JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે.
- A \(5 \mathrm{mH}\)
- B \(1 \mathrm{mH}\)
- C \(2.5 \mathrm{mH}\)
- D \(4 \mathrm{mH}\)
Answer & Solution
Correct Answer
(A) \(5 \mathrm{mH}\)
Step-by-step Solution
Detailed explanation
\((E m f)_{\text {induced }}=-L \frac{d i}{d t}\) માન સ્વરૂપમાં, \(\left|\operatorname{Emf}_{\text {ind }}\right|=\left|(-) L \frac{d i}{d t}\right|\) \(\Rightarrow 0.1=\frac{(\mathrm{L})[+2-(-2)]}{0.2}\) \(\Rightarrow \mathrm{L}=\frac{0.1 \times 0.2}{4}=5 \mathrm{mH}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે \(90^o\) ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?JEE Mains 2018 Hard
- ટ્રાન્ઝીસ્ટ એમ્પ્લિફાયર માટે \(CE\) સંરયનામાં \(V _{ CC }=1\,V,\;R _{ C }=1\,k \Omega, R _{ b }=100\,k \Omega\) અને \(\beta=100\) હોય, તો બેઝ પ્રવાહ \(I_b\) નું મૂલ્ય ........ છે.
JEE Mains 2023 Medium - \(\sqrt{7} \,m\) ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ \(x \pi m^{2}\) છે. \(x\) નું મૂલ્ય ............ થશે.JEE Mains 2022 Medium
- \(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f\) એ ધન વાસ્તવિક અક્ષ પર વ્યાખ્યાયિત વાસ્તવિક મૂલ્યનું સતત વિધેય છે જેથી \(g(x)=\int_0^x \mathrm{t} f(\mathrm{t}) \mathrm{dt}\). જો \(\mathrm{g}\left(x^3\right)=x^6+x^7\) હોય, તો \(\sum_{r=1}^{15} f\left(\mathrm{r}^3\right)\) નું મૂલ્ય શોધો:JEE Mains 2025 Medium
- \(d\) લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી \(x, (x > > d)\) અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ \(x^{-n}\) ના સમપ્રમાણમાં હોય તો \(n\) કેટલો હશે?
JEE Mains 2014 Hard - ધારો કે \(z^2 + 4z - (1 + 12i) = 0\) સમીકરણના ભિન્ન ઉકેલો \(z_1, z_2 \in \mathbb{C}\) છે. તો \(|z_1|^2 + |z_2|^2\) બરાબર છે :JEE Mains 2026 Medium
- ત્રણ \(4\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસીટન્સ \(6\,\mu F\) મળે તો તેને કેવી રીતે ગોઠવેલા હશે?JEE Mains 2016 Hard
- કણનો સ્થાન સદીશ સમયની સાપેક્ષે \(\vec r\left( t \right) = 15{t^2}\hat i + \left( {4 - 20{t^2}} \right)\hat j\) મુજબનો છે તો \(t = 1\) સમયે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું થશે ?JEE Mains 2019 Medium
- \(0.2\,cm\) લઘુતમ માપશક્તિ ધરાવતી \(2\,meter\) લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(80\,cm\) નિશાન અને \(1\,m\) નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે \(180\,cm\) નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં \(\%\) ત્રુટિ કેટલી હશે?JEE Mains 2023 Hard