ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

એક ગૂંચળાની પ્રેરકતા \(2\; H\) અને અવરોધ \(4\,\Omega\) છે. \(10\,V\) નું \(emf\) ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ \(\times 10^{-2}\,J\) હશે.

  1. A \(625\)
  2. B \(624\)
  3. C \(623\)
  4. D \(621\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(625\)

Step-by-step Solution

Detailed explanation

\(I =\frac{ V }{ R }=\frac{5}{2}\,A\) \(E =\frac{1}{2} LI ^2=\frac{1}{2} \times 2 \times\left(\frac{5}{2}\right)^2\) \(E =625 \times 10^{-2}\,J\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app