ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

એક ઇન્ડક્ટરનું ગુચળું \(64\, {J}\) જેટલી ચુંબકીય ઉર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે તેમાંથી  \(8\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે \(640\, {W}\) ના દરથી ઉર્જા ગુમાવે છે. જો આ ગુંચળાને આદર્શ બેટરી સાથે જોડવામાં આવે તો આ પરિપથનો સમય અચળાંક (\(sec\) માં) શોધો.

  1. A \(0.4\)
  2. B \(0.8\)
  3. C \(0.125\)
  4. D \(0.2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(0.2\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{U}=\frac{1}{2} \mathrm{Li}^{2}=64 \Rightarrow \mathrm{L}=2\) \(\mathrm{i}^{2} \mathrm{R}=640\) \(\mathrm{R}=\frac{640}{(8)^{2}}=10\) \(\tau=\frac{\mathrm{L}}{\mathrm{R}}=\frac{1}{5}=0.2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app