JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
ક્ષેત્રફળ \(A\) અને લંબાઈ ' \(l\) ' ધરાવતો એક સોલેનોઇડ સાપેક્ષ પરમિએબિલિટી 2 ધરાવતા દ્રવ્યથી ભરેલો છે. સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા છે:
- A \(\frac{\mathrm{B}^2 \mathrm{~A} l}{\mu_0}\)
- B \(\frac{\mathrm{B}^2 \mathrm{~A} l}{2 \mu_0}\)
- C \(\mathrm{B}^2 \mathrm{Al}\)
- D \(\frac{\mathrm{B}^2 \mathrm{~A} l}{4 \mu_0}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\mathrm{B}^2 \mathrm{~A} l}{4 \mu_0}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{U}}{\mathrm{V}}=\frac{\mathrm{B}^2}{2 \mu_{\mathrm{r}} \mathrm{u}_0} \Rightarrow \mathrm{U}=\frac{\mathrm{B}^2}{4 \mu_0} \mathrm{~V}=\frac{\mathrm{B}^2}{4 \mu_0} \mathrm{~A} \ell\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(E\) જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા \(.......\) હશે.JEE Mains 2022 Medium
- એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Medium
- \(m\) દળ ધરાવતો કણ \(x = x_0 + a\, cos\,\omega_1 t\) \(y = y_0 + b\, sin\,\omega_2t\) મુજબ ગતિ કરે,તો \(t = 0\) સમયે ઉગમબિંદુ આગળ કણ પર કેટલું ટોર્ક લાગતું હશે?JEE Mains 2019 Hard
- એક છોકરો \(0.5\, kg\) દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(20\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં \(5 \%\) જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ (\(ms ^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2021 Medium
- \(15\) kW પર કાર્યરત પ્રકાશનો એકવર્ણીય સ્ત્રોત \(2.5\times 10^{22}\) ફોટોન/s ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં સંબંધિત છે તે શોધો ________. (લો: \(h=6.6\times 10^{-34}\) J·s અને \(c=3\times 10^8\) m/s).JEE Mains 2026 Medium
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) માત્ર અવરોધ ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((i)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ હોય \((b)\) માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((ii)\) શૂન્ય \((c)\) માત્ર કેપેસીટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iii)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય \((d)\) \(LCR\) શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iv)\) \(\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)\) JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી \(t\) \(s\) માં તે \(a\) જેટલું અંતર કાપે છે અને બીજી \(t\) \(s\) માં તે જ દિશામાં \(2\) \(a\) અંતર કાપે છે,તોJEE Mains 2014 Hard
- જો \(f\left( x \right) = {\log _e}\,\left( {\frac{{1 - x}}{{1 + x}}} \right)\), \(\left| x \right| < 1\), તો \(f\left( {\frac{{2x}}{{1 + {x^2}}}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
-
સૂચિ\(-I\) સૂચિ \(-II\) \(UV\) કિરણો \((i)\) જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા \(X-\) કિરણો \((ii)\) પાણીના શુદ્ધિકરણ સુક્ષમ તરંગો \((iii)\) સંદેશા વ્યવહાર,રડાર પારરક્ત કિરણો \((iv)\) ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે JEE Mains 2022 Medium - જો ઝડપ \((V)\), પ્રવેગ \((A)\) અને બળ \((F)\) ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2023 Hard
- ભિન્ન દ્રવ્યોમાંથી બનેલા, અનુક્રમે 6.0 cm અને 5.4 cm લંબાઈ, તેમજ અનુક્રમે \(3.0 \times 10^{-5} m^2\) અને \(4.5 \times 10^{-5} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે તાર A અને B, આપેલ બોજ હેઠળ સમાન મૂલ્યનું તણાવ અનુભવે છે. A અને B ના યંગ ગુણાંકોનો ગુણોત્તર x : 3 છે. x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- આવૃતી વિતરણ
માં જો મધ્યક અને વિચરણ અનુક્રમે \(6\) અને \(6.8\) છે. જો \(x_{3}\) એ \(8\) માંથી \(7\) કરવામાં આવે છે તો નવી માહિતીનો મધ્યક મેળવો.\(\mathrm{x}\) \(\mathrm{x}_{1}=2\) \(\mathrm{x}_{2}=6\) \(\mathrm{x}_{3}=8\) \(\mathrm{x}_{4}=9\) \(\mathrm{f}\) \(4\) \(4\) \(\alpha\) \(\beta\) JEE Mains 2021 Easy