JEE Mains · Physics · STD 12 -7. Alternating current
સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવોઃ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ

- A \(A-I, B-IV, C-III, D-II\)
- B \(A-IV, B-I, C-III, D-II\)
- C \(A-IV, B-I, C-II, D-III\)
- D \(A-I, B-IV, C-II, D-III\)
Answer & Solution
Correct Answer
(D) \(A-I, B-IV, C-II, D-III\)
Step-by-step Solution
Detailed explanation
\(A - V\) lags by \(90^{\circ}\) from I hence option \((I)\) is correct. \(B - V\) lead by \(90^{\circ}\) from \(I\) hence option \((IV)\) is correct \(\mathrm{C}-\mathrm{In} \mathrm{LCR}\) resonance \(\mathrm{X}_{\mathrm{L}}=\mathrm{X}_{\mathrm{C}}\). Hence circuit is purely…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ દ્વાર તરીકે કાર્ય કરે છે :
JEE Mains 2026 Easy - \(500\, g\) પાણી અને \(100\, g\), \(0\,^oC\) તાપમાને બરફને કેલોરીમીટરમાં રાખેલ છે જેનું પાણી સમકક્ષ \(40\, g\) છે. \(100\,^oC\) તાપમાને રહેલ \(10\, g\) વરાળને તેમાં મિશ્ર કરવામાં આવે તો કેલોરીમીટરમાં સમકક્ષ પાણી(\(g\) માં) કેટલું થશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા\(\,= 80\, cal/g\), વરાળની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(\,= 540\, cal/ g\))JEE Mains 2013 Medium
- હવામાં \(1.5\) વક્રીભવાનાંક અને \(18\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બર્હિગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈમાં \(.....cm\) ફેરફાર થશે. (પાણીનો વક્રીભવનાંક \(= \frac{4}{3})\)JEE Mains 2023 Medium
- બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલો એક વાસ્તવિક વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુ માર્ગ \(A\) થી \(B\) માટે \(P V^3=\mathrm{RT}\) સમીકરણનું પાલન કરે છે. સંપૂર્ણ ચક્રમાં ચોખ્ખું કાર્ય _______ છે. (ધારી રહ્યા છીએ કે \(R=8 \mathrm{~J} / \mathrm{molK}\) )JEE Mains 2024 Hard
- એક ભૌતિક રાશિ Q ને \(\mathrm{X}^{-2} \mathrm{Y}^{+\frac{3}{2}} \mathrm{Z}^{-\frac{2}{5}}\) તરીકે રજૂ કરાય છે. X, Y અને Z સ્વતંત્ર પ્રાચલો છે જેમની માપણીમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે \(0.1,0.2\) અને 0.5 છે. Q માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે?JEE Mains 2025 Medium
- જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100 \,g\) પ્રવાહી \(A\) ને \(75\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન \(90\,^oC\) થાય છે. હવે જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100\, g\) પ્રવાહી \(A\) ને \(50\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........\(^oC\) થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(\cos \left(\frac{2 \pi}{7}\right)+\cos \left(\frac{4 \pi}{7}\right)+\cos \left(\frac{6 \pi}{7}\right)\) ની કિંમત \(\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- 'm' દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન, જેનો પ્રારંભિક વેગ \(\overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_0 \hat{i}\left(\mathrm{v}_0\gt0\right)\) છે, તે વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=-\mathrm{E}_{\mathrm{o}} \hat{\mathrm{k}}\) માં પ્રવેશે છે. જો પ્રારંભિક દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_0\) હોય, તો સમય t પછી તેનું મૂલ્ય શું હશે?JEE Mains 2025 Hard
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- જો રેખીય સમીકરણો \(2x + 2y + 3z = a\) ; \(3x - y + 5z = b\) ; \(x - 3y + 2z = c\) કે જ્યાં \(a, b, c\) એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે તો સમીકરણોને એક કરતાં ઉકેલ માટે . . ..JEE Mains 2019 Hard
- જો \(\alpha > \beta > 0\) એ સમીકરણ \(a x^2+b x+1=0\) ના બીજ હોય, અને \(\lim _{x \rightarrow \frac{1}{\alpha}}\left(\frac{1-\cos \left(x^2+b x+a\right)}{2(1-\alpha x)^2}\right)^{\frac{1}{2}}=\frac{1}{k}\left(\frac{1}{\beta}-\frac{1}{\alpha}\right)\) હોય,તો \(k =........\)JEE Mains 2023 Hard
- ધારોકે \(y=y(t)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d t}+\alpha y=\gamma e^{-\beta t}\) નો ઉકેલ છે, જ્યાં \(\alpha > 0, \beta > 0\) અને \(\gamma > 0\). તો \(\lim _{t \rightarrow \infty} y(t)\)JEE Mains 2023 Hard