ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

એક સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ \(\mathrm{C}=200 \mathrm{pF}\) છે. તેને \(300\) રેટિયન/સેકન્ડ કોણીય આવૃત્તિ ધરાવતા \(230 \mathrm{~V}\) \(ac\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાંના વાહક પ્રવાહ અને કેપેસીટરમાંના સ્થાનાંતર પ્રવાહનું rms મૂલ્ય અનુકમે _______ છે.

  1. A \(1.38 \mu \mathrm{A}\) અને \(1.38 \mu \mathrm{A}\)
  2. B \(14.3 \mu \mathrm{A}\) અને \(143 \mu \mathrm{A}\)
  3. C \(13.8 \mu \mathrm{A}\) અને \(138 \mu \mathrm{A}\)
  4. D \(13.8 \mu \mathrm{A}\) અને \(13.8 \mu \mathrm{A}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(13.8 \mu \mathrm{A}\) અને \(13.8 \mu \mathrm{A}\)

Step-by-step Solution

Detailed explanation

\(I=\frac{V}{X_C}=230 \times 300 \times 200 \times 10^{-12}=13.8 \mu \mathrm{A}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app