enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(Y=\sin \omega t+\cos \omega t\) સમીકરણ દ્વારા રજૂ થતી આવર્તી ગતિ માટે ગતિનો કંપવિસ્તાર \(............\) છે.
- A \(0.5\)
- B \(\sqrt{2}\)
- C \(9\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(y=\sin \omega t+\cos \omega t\) \(y=\sin \omega t+\sin \left(\omega t+\frac{\pi}{2}\right)\) \(\Delta \phi=\frac{\pi}{2}\) \(A _{\text {net }}=\sqrt{1^2+1^2+2 \times 1 \times 1 \times \cos (\Delta \phi)}\) \(A _{\text {met }}=\sqrt{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.JEE Mains 2013 Easy
- ત્રણ સમકેન્દ્રિયો ધાતુ કવચો \(A,B\) અને \(C\) ની અનુક્રમે ત્રિજયાઓ \(a,b\) અને \(c\) \(( a < b < c)\) ની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ અનુક્રમે \( + \sigma , - \sigma \) અને \( + \sigma \) છે. \(B\) કવચનું સ્થિતિમાન :JEE Mains 2018 Hard
- એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ \(8\) લીટર થી વધીને \(27\) લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર \(\frac{16}{81}\) હોય, તો \(\frac{C_p}{C_v}\) ગુણોતર \(.......\)JEE Mains 2023 Medium
- \(2 \,\Omega\) અવરોધ ધરાવતાં ત્રણે તારથી રચાતાં સમબાજુ ત્રિકોણ \(PQR\) નાં ખૂણા \(P\) માંથી \(6\, A\) પ્રવાહ પ્રવેશે છે અને ખૂણા \(R\) માંથી બાહર નિકળે છે. પ્રવાહ \(i_{1}\) નું મૂલ્ય ....... હશે.
JEE Mains 2021 Hard - \(x\)-દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ \(8 \,mm\) છે. \(y\)-દિશિામાં ગતિ કરતા વિદ્યુતક્ષેત્રને \(60 \,Vm ^{-1}\) જેટલું મહત્તમ વિદ્યુતક્ષેત્ર છે. જો વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરતું હોય તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે યોગ્ય સમીકરણ પસંદ કરોJEE Mains 2022 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2014 Easy
More PYQs from JEE Mains
- એક પ્રકાશના કિરણની આવૃતિ \(v = \frac{3}{{2\pi }} \times {10^{12}}\,Hz\) છે જે \(\frac{{\hat i + \hat j}}{{\sqrt 2 }}\) દિશામાં પ્રસરે છે. જો તે \(\hat k\) દિશામાં પોલારાઇઝ થતો હોય તો તેના માટે ચુંબકીય ક્ષેત્રનું કયું સ્વરૂપ સ્વીકાર્ય હશે?JEE Mains 2018 Hard
- \(\lambda \) ની કેટલી વાસ્તવિક કિમંતો માટે સમીકરણો \(2x + 4y - \lambda z = 0\) ;\(4x + \lambda y + 2z = 0\) ; \(\lambda x + 2y+ 2z = 0\) ને અનંત ઉકેલ મળે.JEE Mains 2017 Hard
- દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
JEE Mains 2026 Easy - રેડિયો એકિટવ તત્ત્વ \(Equation\) બે \({ }_{92}^{242} X\) એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને \({ }_{ P }^{234} Y\) વડે રજૂ કરવામાં આવે છે. તો \(P\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \vec{b}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) અને \(\vec{c}=5 \hat{i}-3 \hat{j}+3 \hat{k}\) ત્રણ સદિશો છે. જો, \(\vec{r}\)એવો સદિશ હોય કે જેથી \(\vec{r} \times \vec{b}=\vec{c} \times \vec{b}\) અને \(\vec{r} \cdot \vec{a}=0\) થાય, તો \(25|\vec{r}|^2=....\)JEE Mains 2023 Hard
- \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\)JEE Mains 2024 Hard