ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

બે કણ સમાન સમતોલન સ્થાન પરથી સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે.બંને કણ માટે કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(T\) છે. \(t=0\) સમયે એક કણનું સ્થાન \(A\) અને બીજા કણનું સ્થાન \(\frac {-A}{2}\) છે અને તે એકબીજા તરફ ગતિ કરે છે.જો તે બંને એક બીજાને \(t\) સમયે મળતા હોય તો \(t\) કેટલો હશે?

  1. A \(\frac{{5T}}{6}\)
  2. B \(\frac{{T}}{3}\)
  3. C \(\frac{{T}}{4}\)
  4. D \(\frac{{T}}{6}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{{T}}{6}\)

Step-by-step Solution

Detailed explanation

Angle covered to meet \(\theta=60^{\circ}=\frac{\pi}{3} \mathrm{rad}\) If they cross each other at time \(t\) then \(t=\frac{\theta}{2 \pi}=\frac{\pi}{3 \times 2 \pi} \mathrm{T}=\frac{\mathrm{T}}{6}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app