JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(8\,cm\) જેટલો સમાન કંપવિસ્તાર અને \(10\,Hz\) ની સમાન આાવૃતિ ધરાવતા બે સરળ આવર્ત તરંગો એક દિશામાં ગતિ કરે છે. તેમનો પરિણામી કંપવિસ્તાર પણ \(8\,cm\) છે. તો આ તરંગો વચ્યેનો કળા તફાવત \(...........^{\circ}\) છે.
- A \(120\)
- B \(121\)
- C \(122\)
- D \(123\)
Answer & Solution
Correct Answer
(A) \(120\)
Step-by-step Solution
Detailed explanation
\(2 A \cos \left(\frac{\Delta \phi}{2}\right)= A\) \(\cos \left(\frac{\Delta \phi}{2}\right)=\frac{1}{2}\) \(\frac{\Delta \phi}{2}=60^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(10\,A\) પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને \(0.5\,T\) જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.\(CD\) ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. \((BC = CD = BD =5\,cm\) આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર \(............\,N\)
JEE Mains 2022 Medium - \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2020 Medium
- એક કણને \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જેથી તેની સમક્ષિતિજ અવધિ તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈથી ત્રણ ગણી છે. પ્રક્ષિપ્ત કણની સમક્ષિતિજ અવધિ \(\frac{n u^2}{25 g}\) તરીકે આપેલ છે, જ્યાં \(n\) નું મૂલ્ય છે : (આપેલ છે કે '\(g\)' ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે).JEE Mains 2025 Easy
- \(I\) પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. \(l\) લંબાઈ અને અવરોધ \(R\) ધરાવતો વાહક નો વેગ \(V\) છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર \(r\) ના વિધેય તરીકે
JEE Mains 2020 Hard - પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર \(30 \,cm\) છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી \(2\) હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... \(cm\) થશે.JEE Mains 2022 Medium
- જો \(A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
{{e^t}}&{{e^{ - t}}\,\cos \,t}&{{e^{ - t}}\,\sin \,t}\\
{{e^t}}&{ - {e^{ - t}}\,\cos \, - {e^{ - t}}\,\sin \,t}&{ - {e^{ - t}}\,\sin \,t\, + \,{e^{ - t}}\,\cos \,t}\\
{{e^t}}&{2{e^{ - t}}\,\sin \,t}&{2{e^{ - t}}\,\cos \,t}
\end{array}} \right]\) તો \(A\) એ. . .JEE Mains 2019 Hard - તમે જ્યારે ખીસ્સામાં ધાતુનો ટુકડો લઈને ધાતુ-ડીટેકટરમાંથી પસાર થાઓ છો તે એલાર્મ વગાડે છે. આ ધટના \(......\) પર કાર્ય છે.JEE Mains 2022 Medium
- જો \({\Delta _r} = \left| {\begin{array}{*{20}{c}}
r&{2r - 1}&{3r - 2} \\
{\frac{n}{2}}&{n - 1}&a \\
{\frac{1}{2}n\left( {n - 1} \right)}&{{{\left( {n - 1} \right)}^2}}&{\frac{1}{2}\left( {n - 1} \right)\left( {3n - 4} \right)}
\end{array}} \right|\) તો \(\sum\limits_{r = 1}^{n - 1} {{\Delta _r}} \) ની કિમત . . .JEE Mains 2014 Hard - એક કણ \(0.06 \mathrm{~m}\) કંપવિસ્તાર અને \(3.14 \mathrm{~s}\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કણનો મહત્તમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(f\left( x \right)\) એ \( x=1 \) અને \( x=2\) આગળ આત્યંતિક મૂલ્યો ધરાવતી ચાર ઘાતવાળી બહુપદી છે. જો \(\mathop {\lim }\limits_{x \to 0} \left[ {1 + \frac{{f\left( x \right)}}{{{x^2}}}} \right] = 3\),તો \(f\left( 2 \right)\) મેળવો.JEE Mains 2015 Hard