JEE Mains · Physics · STD 11 - 13. oscillations
કોઈ સરળ આવર્ત ગતિ \(y\, = 5\,(\sin \,3\pi t\, + \,\sqrt 3 \,\cos \,3\pi t)\,cm\) વડે રજુ થાય છે. ગતિ માટે કંપવિસ્તાર અને આવર્તકાળ _________ થશે
- A \(10\,\,cm\,,\,\frac{2}{3}\,s\)
- B \(10\,\,cm\,,\,\frac{3}{2}\,s\)
- C \(5\,\,cm\,,\,\frac{3}{2}\,s\)
- D \(5\,\,cm\,,\,\frac{2}{3}\,s\)
Answer & Solution
Correct Answer
(A) \(10\,\,cm\,,\,\frac{2}{3}\,s\)
Step-by-step Solution
Detailed explanation
\(y=5(\sin 3 \pi t+\sqrt{3} \cos 3 \pi t) \mathrm{cm}\) \(\Rightarrow \quad y=10 \sin (3 \pi t+\phi)\) \(\Rightarrow A=10 \mathrm{cm}\) \(\Rightarrow \quad T=\frac{2}{3} \sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી \(r\) અંતર સાથે) દર્શાવે છે.
JEE Mains 2019 Hard - \(30^{\circ}\) ખૂણો અને \(60\,cm\) લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ \((ms ^{-1}\) માં) કેટલી થાય? (આપેલ \(g =10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium - \(L_{1}\) અને \(L_{2}\) પ્રેરણ ધરાવતા બે ગૂંચળાને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે, તેથી ગૂંચળાઆનું અન્યોન્ય પ્રેરણ \(M\) છે. જો ગૂંચળામાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે તો સંયોજનનો સમતુલ્ય પ્રેરણ .......... વડે મળી શકે.
JEE Mains 2022 Medium - આપેલ પરિપથમાં પ્રવાહ \(I..........\) હશે.
JEE Mains 2022 Medium - \(0.1\, {m}\) લંબાઈ અને \(10^{-6} \,{m}^{2}\;A\) જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા \(20\, {g}\) ના એક પથ્થરને \(0.04\, {m}\) ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ \(....\,m\,/s\) થશે. (રબરનો યંગ મોડ્યુલસ \(=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}\))JEE Mains 2021 Hard
- \(A\) પ્લેટના ક્ષેત્રફળ તથા \(d\) તકતી વચ્યેનું અલગીકરણ દર્શાવતા એક સમાંતર તકતી વાળા સંગ્રાહકમાં \(K=4\) પરાવિદ્યુતાંક ધરાવતા પરાવિદ્યુત વસ્તુ ભરેલી છે. પરાવિદ્યુત વસ્તુની જાડાઈ \(x\) છે, જ્યા \(x < d\). ધારો કે \(C _1\) અને \(C _2\) એ તંત્રની સંગ્રાહકતા \(x=\frac{1}{3} d\) અને \(x=\frac{2 d}{3}\) માટે અનુક્રમે છે. જો \(C _1=2 \mu F\) તો \(C _2\) કિમત \(........\mu F\) છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^3 d y+(x y-1) d x=0, x > 0, y\left(\frac{1}{2}\right)=3\) - નો ઉકેલ છે. તો \(y(1)=.........\)JEE Mains 2023 Hard
- શ્રેણિકો \(A =\left[\begin{array}{ll}3 & -4 \\ 1 & -1\end{array}\right]\) અને \(B =\left[\begin{array}{ll}-29 & 49 \\ -13 & 18\end{array}\right]\) માટે, જો \(\left(A^{15}+B\right)\left[\begin{array}{l}x \\ y\end{array}\right]=\left[\begin{array}{l}0 \\ 0\end{array}\right]\) હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?JEE Mains 2026 Easy
- ધારોકે \(P _1: y=4 x^2\) અને \(P _2: y=x^2+27\) એ બે પરવલયો છે. જો \(P _1\) અને \(P _2\) વચ્ચે ધેરાયેલ સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ એ રેખા \(y=\alpha x, \alpha>0\) અને \(P _1\) વચ્ચે ધેરાયેલ સીમિત પ્રદેશના ક્ષેત્રફળના છ ગણું હોય, તો \(\alpha=\) ___ .JEE Mains 2026 Easy
- વિધાન \(I:\) જો ત્રણ બળો \(\vec{F}_{1}, \vec{F}_{2}\) અને \(\vec{F}_{3}\) ને ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવવામાં આવે છે અને \(\overrightarrow{{F}}_{1}+\overrightarrow{{F}}_{2}=-\overrightarrow{{F}}_{3}\) હોય, તો આ ત્રણ બળો સમવર્તી બળો અને તે સમતોલન સ્થિતિને સંતોષે છે. વિધાન \(II:\) \(\overrightarrow{{F}}_{1}, \overrightarrow{{F}}_{2}\) અને \(\overrightarrow{{F}}_{3}\) બળો ત્રિકોણની બાજુ હોય, તો તે સમાન ક્રમમાં હોય, તો તે રેખીય સમતોલન સ્થિતિને સંતોષે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 Hard
- જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશેJEE Mains 2021 Medium