ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - દોલનો
  • JEE Mains 2018
  • અઘરું
  • MCQ

બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(C) \(A \ne B\), \(a\, = b\); \(\delta  = \frac{\pi }{2}\); ગ્રાફ : ઉપવલય 

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

From the two mutually perpendicular \(S.H.M. 's\), the general equation of Lissajous figure \(\frac{{{x^2}}}{{{A^2}}} + \frac{{{y^2}}}{{{B^2}}} - \frac{{2xy}}{{AB}}\cos \,\delta  = {\sin ^2}\,\delta\)  \(x = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y = B\,\sin \,\left( {bt + r} \right)\) Clearly \(A\ne B\) hence ellipse
એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ