JEE Mains · Physics · STD 11 - 13. oscillations
બે સરળ આવર્તગતિ નીચેના સમીકરણ મુજબ આપવામાં આવે છે. \({x}_{1}=5 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) અને \({x}_{2}=5 \sqrt{2}(\sin 2 \pi {t}+\cos 2 \pi {t})\) બીજી ગતિનો કંપવિસ્તાર પહેલી ગતિ કરતાં કેટલા ગણો હશે?
- A \(8\)
- B \(2\)
- C \(10\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\({x}_{2}=5 \sqrt{2}\left(\frac{1}{\sqrt{2}} \sin 2 \pi {t}+\frac{1}{\sqrt{2}} \cos 2 \pi {t}\right) \sqrt{2}\) \(=10 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) \(\therefore \frac{{A}_{2}}{{A}_{1}}=\frac{10}{5}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બરાબર \(1\,m\) લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં \(1\,kg\) ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો \(0.4\,mm\) જેટલો વધારો \(\pm 0.02\,mm\) ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ \(\pm 0.01\,mm\) ની અનિશ્ચિતતા સાથે \(0.4\,mm\) નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી \((\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}\) મળે છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(g=10\,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- એક આદર્શ વાયુ દબાણ \((P)\) અને કદ \((V)\) વચ્ચેનો સંબંધ \(P = P_o\left(1 + \left(\dfrac{V_o}{V}\right)^2\right)^{-1}\) જાળવી રાખીને એક પ્રક્રિયામાંથી પસાર થાય છે, જ્યાં \(P_o\) અને \(V_o\) અચળાંક છે. જો બે નમૂનાઓ \(A\) અને \(B\) (પ્રત્યેક બે મોલ) જેમના પ્રારંભિક કદ અનુક્રમે \(V_o\) અને \(3V_o\) છે, તેઓ ઉપર દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય અને સમાન દબાણ પ્રાપ્ત કરે, તો આ નમૂનાઓના તાપમાનનો તફાવત, \(T_B - T_A\) છે _____. (\(R = \) વાયુ અચળાંક)JEE Mains 2026 Hard
- \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
JEE Mains 2021 Medium - દર્શાવ્યા અનુસાર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત ધરાવતા ઉદગમને બે એક સમાન સંધારકો સાથે જોડવામાં આવેલ છે. જ્યારે કળ ' \(K\) ' બંધ હોય છે, ત્યારે આ સંયોજન સમાંતર સંગ્રહિત કુલ ઊર્જા \(E_1\) છે. હવે કળ ' \(K\) ' ને ખોલવામાં આવે છે અને \(5\) જેટલો ડાયઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાયઈલેકટ્રીક માધ્યમને સંધારકોની પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે. આ સંયોજનને સમાંતર સંગ્રહ પામતી કુલ ઊર્જા હવે \(E_2\) થાય છે. ગુણોત્તર \(E_1 / E_2 \ldots\) થશે.
JEE Mains 2022 Hard - \(1\) \(J^o C^{-1}\) જેટલી અચળ ઉષ્માધારિતા \((heat\) \(capacity)\) ધરાવતા એક ઘન પદાર્થને ઉષ્માપ્રાપ્તિ સ્થાનના સંપર્કમાં નીનેની બે રીતે સંપર્ક લાવી ગરમ કરવામાં આવે છે. \((i)\) \( 2\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી બંને પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે. \((ii)\) \(8\) ઉષ્માપ્રાપ્તિ સ્થાનના શ્રેણીબદ્વ સંપર્કમાં એવી રીતે લાવવામાં આવે છે કે જેથી દરેક પ્રાપ્તિસ્થાનો સરખા પ્રમાણમાં ઊર્જા પૂરી પાડે.આ બંને કિસ્સામાં પદાર્થને પ્રારંભિક \(100^o \) \(C\) તાપમાનથી અંતિમ \(200^o \) \(C\) તાપમાને લાવવામાં આવે છે.આ બંને કિસ્સા માટે પદાર્થની એન્ટ્રોપીમાં થતો ફેરફાર અનુક્રમે ________ થશે.JEE Mains 2015 Medium
- એક સમતલીય લૂપ એકસમાન ચુંબકીયક્ષેત્રમાં ફરે છે. \(t=0,\) સમયે લૂપનું સમતલ ચુંબકીયક્ષેત્રને લંબ છે જો તે તેની સમતલીય અક્ષને અનુલક્ષીને \(10\; s\) ના આવર્તકાળથી ભ્રમણ કરે તો તેમાં પ્રેરિત થતો \(emf\) મહત્તમ અને ન્યૂનતમ કયા સમયે હશે?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો ક \(S _{1}=\left\{z_{1} \in C :\left|z_{1}-3\right|=\frac{1}{2}\right\}\) અને \(S _{2}=\left\{z_{2} \in C :\left|z_{2}-\right| z_{2}+1||=\left|z_{2}+\right| z_{2}-1||\right\}\) છે. તો, . \(z _{1} \in S _{1}\) અને \(z _{2} \in S _{2}\) માટે, \(\left|z_{2}-z_{1}\right|\) ની ન્યૂનતમ કિંમત ......... છે.JEE Mains 2022 Hard
- અવકાશમાં ધન \(z\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ \(n = 23.9\, GHz\) આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય \(60\, V/m\) છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?JEE Mains 2019 Medium
- ધારોકે \(z=x+i y\) એવી સંકર સંખ્યા છે કે જેથી \(\frac{2 z-3 i}{2 z+i}\) એ શુદ્ધ કાલ્પનિક છે. જો \(x+y^2=0\) હોય, તો \(y^4+y^2-y=........\)JEE Mains 2023 Medium
- જો \((1 - x^3)^{10} = \sum\limits_{r=0}^{10} a_r x^r (1-x)^{30-2r}\) હોય, તો \(\dfrac{9a_9}{a_{10}}\) બરાબર છે __________.JEE Mains 2026 Hard
- એક પાતળા સળિયા \(MN\) ના છેડા \(N\) ને સમક્ષિતિજમાં એવી રીતે જોડેલો છે કે જેથી તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ફરી શકે. જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે \(\alpha \) નો ખૂણો બનાવે ત્યારે તેને મુક્ત કરવામાં આવે છે તો ત્યારે છેડા \(M\) નો વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - \(50 \mathrm{~kg}\) દળનું એક ભારે બોક્સ આડી સપાટી પર ગતિ કરી રહ્યું છે. જો બોક્સ અને આડી સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.3\) હોય, તો ગતિજ ઘર્ષણ બળ _______ છે.JEE Mains 2024 Hard