JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે?
- A \(a + bx - cx^2\)
- B \(bx^2\)
- C \(a - bx + cx^2\)
- D \(-bx\)
Answer & Solution
Correct Answer
(D) \(-bx\)
Step-by-step Solution
Detailed explanation
In linear \(S.H.M\)., the restoring force acting on particle should always be proportional to the displacement of the particle and directed towards the equilibrium position. i.e., \(\mathrm{F} \propto x\) or \(\mathrm{F}=-\mathrm{bx}\) where \(\mathrm{b}\) is a positive constant
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ડોલના તળિયે રહેલ વસ્તુ માટે માઈક્રોસ્કોપને ફોકસ કરવામાં આવે છે. જો \(\frac{5}{3}\)નો વક્રીભવાનાંક ધરાવતું પ્રવાહી ડોલમાં ભરવામાં આવે છે ત્યારે માઈક્રોસ્કોપને વસ્તુ ફોકસથી કરવા માટે \(30\,cm\) ઊંચું કરવું પડે છે. ડોલમાં પાણીની ઊંચાઈ \(.......\,cm\) છે.JEE Mains 2023 Medium
- દળ \(m\) ના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઉર્જા _______ છે. (ધારો કે, પૃથ્વીની ત્રિજ્યા \(R_E,\) \(g=\) પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ)JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
JEE Mains 2023 Easy - \(2 \,cm\) વ્યાસ ધરાવતું પાણીનું બુંદ સમાન \(64\) બુંદોમાં વિભાજીત (તૂટી) થાય છે. પાણીનું પૃષ્ઠતાણ \(0.075 \,N / m\) છે. આ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી પૃષ્ઠઊર્જા ......... \(J\) થશે.JEE Mains 2022 Hard
- જ્યારે પ્રવાહ \(A\) થી \(B\) તરફ વહેતો હોય ત્યારે નીચે પૈકી ચાર અવરોધ \(P, Q, R\) અને \(S\) માથી કયો અવરોધ મહત્તમ ઉષ્મા ઉત્પન્ન કરે?
JEE Mains 2013 Hard - રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\mathrm{p}\) અને \(\mathrm{q}\) એ અનુક્રમે રેખાઓ \(x \operatorname{cosec} \alpha-y \sec \alpha=\operatorname{kcot} 2 \alpha\) અને \(x \sin \alpha+y \cos \alpha=k \sin 2 \alpha\) પર ઉગમબિંદુથો દોરલ લંબની લંબાઈ છે તો \(\mathrm{k}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- વિધેય \(f : N \to N\) ; \(f\left( x \right) = x - 5\left[ {\frac{x}{5}} \right]\) ,કે જ્યાં \(N\) એ પ્રાકૃતિક સંખ્યા નો ગણ છે અને \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય . .. .JEE Mains 2017 Hard
- રેખાઓ \(x=a y-1=z-2\) અને \(x=3 y-2=b z-2,(a b \neq 0)\) સમતલીય થવા માટે .. . .JEE Mains 2021 Medium
- વિધેય \(\mathrm{f}(\mathrm{x})\) એ સમીકરણ \(\mathrm{f}(\mathrm{x})=\mathrm{x}+\int_{0}^{\pi / 2} \sin \mathrm{x} \cdot \cos y \mathrm{f}(\mathrm{y}) \mathrm{dy}\) નું સમાધાન કરે છે તો વિધેય \(f\) એ. . .JEE Mains 2021 Hard
- ધારો કે વિધેય,
\(f(x)= \begin{cases}-3 a x^2-2, & x \lt 1 \\ a^2+b x, & x \geqslant 1\end{cases}\)
તમામ \(x \in \mathbf{R}\) માટે વિકલનીય છે, જ્યાં \(\mathbf{a}\gt1, \mathbf{b} \in \mathbf{R}\) છે. જો \(y=f(x)\) અને રેખા \(y=-20\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha+\beta \sqrt{3}, \alpha, \beta \in Z\) હોય, તો \(\alpha+\beta\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Hard - \(\left(1-x+2 x^3\right)^{10}\) માં \(x^7\) સહગુણક \(...............\) છે.JEE Mains 2023 Hard