JEE Mains · Physics · STD 11 - 13. oscillations
સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાન \(t_0, 2t_0\) અને \(3t_0\) સમયે \(x = a, b\) અને \(c\) પાસે છે. તો દોલનોની આવૃતિ કેટલી થશે?
- A \(\frac{1}{{2\pi {t_0}}}\cos {\,^{ - 1}}\left( {\frac{{a + b}}{{2c}}} \right)\)
- B \(\frac{1}{{2\pi {t_0}}}\cos {\,^{ - 1}}\left( {\frac{{a + b}}{{3c}}} \right)\)
- C \(\frac{1}{{2\pi {t_0}}}\cos {\,^{ - 1}}\left( {\frac{{2a + 3c}}{{b}}} \right)\)
- D \(\frac{1}{{2\pi {t_0}}}\cos {\,^{ - 1}}\left( {\frac{{a + c}}{{2b}}} \right)\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{1}{{2\pi {t_0}}}\cos {\,^{ - 1}}\left( {\frac{{a + c}}{{2b}}} \right)\)
Step-by-step Solution
Detailed explanation
Using \(\mathrm{y}=\mathrm{A} \sin \omega \mathrm{t}\) \(\mathrm{a}=\mathrm{A} \sin \omega \mathrm{t}_{0}\) \(b=A \sin 2 \omega t_{0}\) \(c=A \sin 3 \omega t_{0}\) \(\mathrm{a}+\mathrm{c}=\mathrm{A}\left[\sin \omega \mathrm{t}_{0}+\sin 3 \omega t_{0}\right]\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સોનોમીટર તારની અનુનાદી લંબાઈ \(90 \mathrm{~cm}\) છે, જ્યારે તેને અમુક તણાવ હેઠળ રાખવામાં આવે ત્યારે તેની મૂળભૂત આવર્તન \(400 \mathrm{~Hz}\) છે. તે જ તણાવ હેઠળ \(600 \mathrm{~Hz}\) ની મૂળભૂત આવર્તનવાળા તારની અનુનાદી લંબાઈ ________ \(\mathrm{cm}\).JEE Mains 2024 Hard
- સમાન દળ અને ત્રિજ્યા એક ધન ગોળો અને ધન નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરકયા સિવાય ગબડે છે. તેમની યક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર (\(k_{\text {sph }}: k_{\text {cyl })} 2: \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય ............. છે.JEE Mains 2023 Medium
-
સૂચિ\(-I\) સૂચિ \(-II\) \(UV\) કિરણો \((i)\) જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા \(X-\) કિરણો \((ii)\) પાણીના શુદ્ધિકરણ સુક્ષમ તરંગો \((iii)\) સંદેશા વ્યવહાર,રડાર પારરક્ત કિરણો \((iv)\) ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે JEE Mains 2022 Medium - \(30^{\circ}\) ખૂણો અને \(60\,cm\) લંબાઈવાળા ઢળતા સમતલની ટોચ પરથી એક નક્કર નળાકારને સ્થિર સ્થિતિમાંથી સિલિન્ડર મુક્ત કરવામાં આવે છે. જો નળાકાર સરક્યાં વગર ગબડે છે, તો ઢોળાવવાળા સમતલના તળિયે પહોંચતા તેની ઝડપ \((ms ^{-1}\) માં) કેટલી થાય? (આપેલ \(g =10\,ms ^{-2}\))
JEE Mains 2023 Medium - જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે.JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન \((_1H^1),\)ડયુટેરિયમ \((_1H^2)\),એક આયનિત હિલિયમ \((_2He^4)^+\) અને દ્વિઆયનિત લિથિયમ \({\left( {{}_3^6Li} \right)^{ + + }}\), ને નાભી ( ન્યુકિલયસની ની ફરતે એક ઇલેકટ્રોન હોય છે.ઇલેકટ્રોનની સંક્રાંતિ \(n=2\) થી \( n=1 \) લો. જો ઉત્પન્ન થતા વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે \(λ_1,λ_2,λ_3\) અને \(λ_4\) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચા વિધાનને સંનિકટ છે?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- \(300\,K\) તાપમાને રહેલ હીલિયમ વાયુનો થર્મલ વેગ \(ms^{-1}\) માં કેટલો મળે? \([k_B\, = 1 .4\times10^{-23}\,J/K;\, m_{He}\, = 7\times10^{-27}\,kg]\)JEE Mains 2018 Medium
- ગણ \(\{1, 2, …, 11\}\) માંથી યાર્દચ્છિક રીતે બે સંખ્યા પસંદ કરવામાં આવે છે . જો બંને સંખ્યાનો સરવાળો યુગ્મ આપેલ હોય તો બંને સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે \(2\%\) જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............JEE Mains 2022 Medium
- સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} / {m}\) હશે.JEE Mains 2021 Medium
- પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?JEE Mains 2020 Medium
- જો \(S = \left\{ {\left( {\begin{array}{*{20}{c}}
{{a_{11}}}&{{a_{12}}}\\
{{a_{21}}}&{{a_{22}}}
\end{array}} \right):{a_{ij}} \in \left\{ {0,1,2} \right\},{a_{11}} = {a_{22}}} \right\}\) તો ગણ \(S\) માં રહેલા સામાન્ય શ્રેણિકની સંખ્યા મેળવો.JEE Mains 2013 Hard