ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.2 friction

\(10 \,kg\) દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર \(9.8 \,ms ^{-1}\) ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક \(0.5\) છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........\(m\) હશે. [ \(g =9.8\, ms ^{-2}\) લો ]

  1. A \(4.9\)
  2. B \(9.8\)
  3. C \(12.5\)
  4. D \(19.6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(9.8\)

Step-by-step Solution

Detailed explanation

\(a =-\mu g =-0.5 \times 9.8=-4.9\) \(m / s ^{2}\) \(d =\frac{ v ^{2}}{2 a }=\frac{9.8 \times 9.8}{2(4.9)}\) \(=9.8\, m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app