ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.2 friction

જ્યારે \(4 \,kg\) દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે \(40 \,kg\) દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક \(0.02\) છે. ચોસલામાં ............ \(ms ^{-2}\) જેટલો પ્રવેગ હશે. ( \(g =10 \,ms ^{-2}\) આપેલ છે.)

  1. A \(1\)
  2. B \(1 / 5\)
  3. C \(4 / 5\)
  4. D \(8 / 11\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(8 / 11\)

Step-by-step Solution

Detailed explanation

For \(4 \,kg\) block \(4 g - T =4 a\) For \(40 \,kg\) block \(T -40 g \times 0.02=40 a\) Adding both eq. \(40-8=44 a\) \(a =\frac{32}{44}=\frac{8}{11} \,m / s ^{2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app