JEE Mains · Physics · STD 11 - 4.2 friction
ખરબચડી સપાટીના ટેબલ પર \(5\,kg\) દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં \(30\,N\) નું બળ લગાડવામાં આવે, તો બ્લોક \(10\,s\) સમયના અંતરાલમાં \(50\,m\) જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (આપેલ \(g =10\,ms ^{-2}\))
- A \(0.60\)
- B \(0.75\)
- C \(0.50\)
- D \(0.25\)
Answer & Solution
Correct Answer
(C) \(0.50\)
Step-by-step Solution
Detailed explanation
\(S=u t+\frac{1}{2} a t^2\) \(50=0+\frac{1}{2} \times a \times 100\) \(a=1 m / s ^2\) \(F-\mu m g=m a\) \(30-\mu \times 50=5 \times 1\) \(50 \mu=25\) \(\mu=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 Medium - દળ \(m\) ના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અનંત સુધી પ્રક્ષેપિત કરવા માટે જરૂરી ગતિ ઉર્જા _______ છે. (ધારો કે, પૃથ્વીની ત્રિજ્યા \(R_E,\) \(g=\) પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ)JEE Mains 2024 Hard
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard - \(y(x, t) = A\,sin\,\left( {kx - \omega t + \phi } \right)\) વડે દર્શાવતુ પ્રગામી તરંગ ધન \(x\) અક્ષની દિશામાં આગળ વધે છે.\(t=0\) સમયે તરંગ આકૃતિમાં દર્શાવેલ છે.તો કળા \(\phi \) કેટલી હશે?
JEE Mains 2019 Medium - નીચે આપેલા રેડીયો એકિવિવીટીને લગતાં વિધાનોમાંથી સાચું અવલોકન શોધો : \((A)\) રેડીયોએક્વિવીટી એ યાદચ્છિક (અસ્તવ્યસ્ત) અને તત્ક્ષણિક પ્રક્રિયા છે કે જે ભૌતિક અને રસાયણિક સ્થિતિઓ ઉપર આધાર રાખે છે. \((B)\) રેડીયોએકિટવ નમૂનામાં ક્ષય ન પામેલા ન્યુક્લિયસો સમય સાથે ચરઘાતાંકીય રીતે ક્ષય પામે છે. \((C)\) \(\log _{ e }\) (ક્ષય ન પામેલા ન્યુક્લિયાસોની સંખ્યા) વિરુધ્ધ સમય આલેખનો ઢાળ સરેરાશ સમય \((\tau)\) નો વ્યસ્ત આપે છે. \((D)\) ક્ષય અચળiક \((\lambda)\) અને અર્ધ-જીવન કાળ \(\left( T _{1 / 2}\right)\) નો ગુણાકાર અચળ નથી. નીચે આપેલા વિકલ્પોમાંથી સાંચુ વિકલ્પ પસંદ કરો :JEE Mains 2022 Hard
- \(5\, {kg}\) દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. \(4\, {m}\) લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (\({m} / {s}^{2}\) માં) કેટલું હશે?
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant)JEE Mains 2022 Medium
- રેખા \(x = y\) એ વર્તુળ પરના બિંદુ \((1, 1)\) આગળ સ્પર્શે છે જો વર્તુળ બિંદુ \((1, -3)\) માંથી પસાર થતું હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2019 Hard
- એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં અનુક્રમે 9 \(\mathrm{m} / \mathrm{s}\) અને 15 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપવામાં આવે છે. ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ _______ છે.JEE Mains 2024 Hard
- આદર્શ વાયુમાં સમોષ્મી ફેરફાર દરમિયાન થતું કાર્ય ફક્ત શેના પર આધાર રાખે છે?JEE Mains 2025 Easy
- વિકલ સમીકરણ \({y^2}dx + \left( {x - \frac{1}{y}} \right)dy = 0\) આપેલ છે . જો \(x=1\) હોય તો \(y = 1\) આપેલ છે તો \(x\) ની કઈ કિમંત માટે \(y = 2\) મળે.JEE Mains 2019 Hard
- 3 kg દળ અને 5m ત્રિજ્યાનું એક ફ્લાયવ્હીલ સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અવગણ્ય દળની દોરીને તે વ્હીલની ફરતે વીંટાળવામાં આવે છે અને દોરીના ઢીલા છેડાને 3 kg દળ સાથે જોડવામાં આવે છે. દળને પ્રારંભમાં સ્થિર રાખવામાં આવે છે અને બાદમાં મુક્ત કરવામાં આવે છે. જ્યારે દળ 3 m જેટલું નીચે જાય ત્યારે વ્હીલની J ના એકમમાં ગતિઉર્જા _________ છે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Medium