JEE Mains · Physics · STD 11 - 4.2 friction
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.04\) હોય, તો સિસ્ટમનો પ્રવેગ \(\mathrm{ms}^{-2}\) માં ______ છે. (ધારો કે દોરી દળરહિત અને ખેંચી ન શકાય તેવી છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે)

- A \(3\)
- B \(4\)
- C \(2\)
- D \(1.2\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{f}_{\mathrm{k}}=\mu \mathrm{N}=0.04 \times 20 \mathrm{~g}=8 \text { ન્યૂટન }\) \(\mathrm{a}=\frac{60-8}{26}=2 \mathrm{~m} / \mathrm{s}^2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(50\,\Omega \) અવરોધને \(5\,V\) ની બેટરી સાથે જોડેલ છે. \(100\, \Omega \) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે \(r_s\) જેટલો અવરોધ જોડીને એમીટર બનાવવામાં આવે છે જેનો ઉપયોગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે થાય છે. જો માપતો પ્રવાહ એ એમીટર ના હોય ત્યારના પ્રવાહના \(1\% \) ની અંદર હોય તો કેટલો \(r_s\) અવરોધ ગેલ્વેનોમીટર સાથે કેવી રીતે જોડાવો પડે?JEE Mains 2016 Hard
- જો પૃથ્વીનું દળ \(P\) ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ \(P\) ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ \(\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}\) છે. જ્યાં \(v_e\) નિષ્ક્રમણ વેગ છે. \(x\) ની કિંમત કેટલી હશે?JEE Mains 2023 Medium
- પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 Medium
- ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં, \(7.6 \mathrm{MeV} /\) ન્યુકિલિયો બંધન ઉર્જા ધરાવતા ભારે ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 236)\) નું \(8.6 \mathrm{MeV} /\) ન્યુકિયોનબંધન ઉર્જા ધરાવતા મધ્ય દળના ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 118)\) માં વિભાજન થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા \(MeV\)_____છે.JEE Mains 2024 Hard
- \(\vec{A}\) એવી સદિશ રાશિ છે કે \(|\vec{A}|=\) અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ \(\vec{A}\) માટે સાચું છે?JEE Mains 2022 Easy
- એક ઉષ્માગતિશાસ્ત્રીય તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા ABC માંથી પસાર થાય છે (P-V આલેખ : A(2, 100), B(5, 300), C(5, 100)). ચક્ર ABC દરમિયાન તંત્ર વડે થયેલું કુલ કાર્ય ___________ J છે.
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે ABC ત્રિકોણ છે કે જેથી રેખાઓ \(A B\) અને \(A C\) ના સમીકરણો અનુક્રમે \(3 y-x=2\) અને \(x+y=2\) છે અને બિંદુઓ B અને C x-અક્ષ પર આવેલા છે. જો \(P\) એ ત્રિકોણ \(A B C\) નો લંબકેન્દ્ર હોય, તો ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Easy
-

આકૃતિમાં \(L\) લંબાઈની એક નળી દર્શાવેલ છે. બિંદુ (1) આગળ આડછેદની ત્રિજ્યા 2 cm અને બિંદુ (2) આગળ 1 cm છે. જો બિંદુ (1) આગળ દાખલ થતા પાણીનો વેગ \(2 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો બિંદુ (2) માંથી બહાર નીકળતા પાણીનો વેગ કેટલો હશે?JEE Mains 2025 Easy - ધારો કે \(\mathrm{M}\) નીચેનાં આવુતી વિતરણ નો મધ્યસ્થ દર્શાવે છે. તો \(20\) \(M\) = ...........
વર્ગ \(0-4\) \(4-8\) \(8-12\) \(12-16\) \(16-20\) આવ્રુતિ \(3\) \(9\) \(10\) \(8\) \(6\) JEE Mains 2024 Hard - જ્યારે ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસને અવર્ણક (achromatic) રીતે સંયોજીત કરી બનાવેલા પ્રિઝમમાં પીળા-કિરણ માટે \(2^{\circ}\) જેટલું વિચલન મળે છે. ક્રાઉન અને ફ્લીન્ટ ગ્લાસ માટે ડીસ્પર્સીવ (dispersive) પાવર અનુક્રમે \(0.02\) અને \(0.03,\) અને પીળા પ્રકાશ માટે આ ગ્લાસો માટે વક્રીભવનાંક અનુક્રમે \(1.5\) અને \(1.6\) લો. ક્રાઉન ગ્લાસ માટે વક્રીભવન કોણ \(........\,^{\circ}\) હશે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Hard
- નીચે બે કથનો આપેલા છે :
કથન I : બધા જ તત્તવો માટે. જેમ ન્યુક્લિઓન દીઠ બંધનઊર્જા વધુ તેમ ન્યુક્લિયસનું દળ વધુ હોય છે.
કથન II : બધા જ તત્ત્વો માટે, ઓછી ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસ વધુ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર પામે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - ધારો કે બિંદુઓ \((h, k), (1, 2)\) અને \((-3, 4)\) એ રેખા \(L_1\) પર આવેલ છે. જો રેખા \(L_2\) બિંદુઓ \((h, k)\) અને \((4, 3)\) માંથી પસાર થતી હોય તથા રેખા \(L_1\) ને લંબ હોય તો \(\frac{k}{h}\) ની કિમત મેળવોJEE Mains 2019 Hard