ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.2 friction

એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.]

  1. A \(2\)
  2. B \(0.5\)
  3. C \(3.2\)
  4. D \(0.8\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(0.5\)

Step-by-step Solution

Detailed explanation

In frame of belt \(a=\mu g=4 m / s ^{2}, v =2 m / s , u =0\) \(v ^{2}= u ^{2}+2 as\) \(s =0.5\,m\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app