ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

બે વિદ્યુત દ્વિધ્રુવી \(A\) અને \(B\) ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે \(\overrightarrow {{d_A}}  =  - 4\,qa\,\hat i\) અને \(\overrightarrow {{d_B}}  =  2\,qa\,\hat i\), અને તેમની વચ્ચેનું અંતર \(R\) છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x-\)અક્ષની દિશામાં મુકેલ છે. દ્વિધ્રુવી \(A\) થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે

  1. A \(\frac{{\sqrt 2 R}}{{\sqrt 2  + 1}}\)
  2. B \(\frac{R}{{\sqrt 2  + 1}}\)
  3. C \(\frac{R}{{\sqrt 2  - 1}}\)
  4. D \(\frac{{\sqrt 2 R}}{{\sqrt 2  - 1}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{{\sqrt 2 R}}{{\sqrt 2  + 1}}\)

Step-by-step Solution

Detailed explanation

\(v_{1}=v_{2}\) \(\frac{\mathrm{k}(2 \mathrm{qa})}{\mathrm{x}^{2}}=\frac{\mathrm{k}(4 \mathrm{qa})}{(\mathrm{R}-\mathrm{x})^{2}}\) \(R-x=\sqrt{2} x\) \(x=\frac{R}{\sqrt{2}+1}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app