JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે.
- A \(\mathrm{r}\)
- B \(\frac{1}{r^2}\)
- C \(\frac{1}{r^3}\)
- D \(\frac{1}{r}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{r^2}\)
Step-by-step Solution
Detailed explanation
\(V=\frac{k P \cos \theta}{r^2}\) અને પરિમાણીય રીતે પણ ચકાસી શકાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દસ વિદ્યુતભારને \(R\) ત્રિજ્યાના વર્તુળ પર સમાન કોણીય અંતરે મૂકેલા છે. વિધુતભાર \(1,3,5,7,9\) પાસે \((+q)\) અને વિધુતભાર \(2,4,6,8,10\) પાસે \((-q)\) વિધુતભાર છે તો વર્તુળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાનJEE Mains 2020 Hard
- એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને \(0.5\%\) જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ \(\%\) હશેJEE Mains 2019 Medium
- ધારો કે \(\gamma_1\) એ એક પરમાણ્વિક વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, અને \(\gamma_2\) દ્રિ પરમાણ્વિક વાયુ માટે આ ગુણોત્તર છે. દ્વિ પરમાણ્વિક વાયુના અણુને દઢ ભ્રમણગતિ કરતો લેવામાં આવે, તો ગુણોતર \(\frac{\gamma_1}{\gamma_2}\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- એક \(220\, V \) વોલ્ટેજ ઉદગમને સમાંતર \((25\,W, 220\, V)\) અને \((100\, W, 220 \,V)\) રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. \(25 \,W\) અને \(100 \,W\) ના ગોળાઓ ક્રમશઃ \(P_1\) અને \(P_2\) પાવર ખેંચે તો .....JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે પ્રકાશના કિરણો બિંદુ 1 અને 2 પર એક પારદર્શક દ્રવ્યના બ્લોક પર અનુક્રમે \(\theta_1\) અને \(\theta_{2^{\prime}}\) કોણ સાથે આપાત થાય છે. વક્રીભવન પછી, કિરણો બિંદુ 3 પર છેદે છે જે બ્લોકના બીજા છેડેની આંતરપૃષ્ઠ પર બરાબર આવેલું છે. આપેલ છે કે: 1 અને 2 વચ્ચેનું અંતર, \(\mathrm{d}=4 \sqrt{3} \mathrm{~cm}\) અને \(\theta_1=\theta_2=\cos ^{-1}\left(\frac{\mathrm{n}_2}{2 \mathrm{n}_1}\right)\), જ્યાં બ્લોકનો વક્રીભવનાંક \(\mathrm{n}_2\gt\) બહારના માધ્યમના વક્રીભવનાંક \(\mathrm{n}_1\) કરતાં વધુ છે, તો બ્લોકની જાડાઈ ________ cm છે.
JEE Mains 2025 Hard - એક રડાર \(2.25 \,V / m\) જેટલું વિદ્યુતક્ષેત્ર \(\left( E _{ o }\right)\) અને \(1.5 \times 10^{-8} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર \(\left( B _{0}\right)\) ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં \(3 \,km\) દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને \(t\) સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય (\(\times 10^{-5}\,s\) માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ?JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(L\) લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ \(1 \,kg\) થી બદલીને \(2 \,kg\) કરતાં તેની લંબાઈ \(L _{1}\) થી બદલાઈને \(L _{2}\) થાય છે. તો \(L\) નું મૂલ્ય .............. થશે.JEE Mains 2022 Hard
- \(A = \{ (x,y)|y \ge {x^2} - 5x + 4,\,x + y \ge 1,\,y \le 0\} \) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2016 Hard
- અહી \(P_{1}, P_{2}, \ldots \ldots, P_{15}\) એ વર્તુળ પરના \(15\) બિંદુઓ છે તો બિંદુઓ \(P_{i}, P_{j}, P_{k}\) દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા મેળવો કે જ્યાં \(i+j+k \neq 15\) છે.JEE Mains 2021 Hard
- એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને \(500 \,V\) લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો \(100\, mT\) જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C,\) ઇલેક્ટ્રૉનનું દળ \(=9.1 \times 10^{-31}\, kg)\)JEE Mains 2019 Medium
- પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ \(7\) કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?JEE Mains 2022 Medium
- \(\vec a = 2\hat i + \hat j - 2\hat k,\vec b = \hat i + \hat j\) આપલે છે. જો સદીશ \(\vec c\) આપેલ છે કે જેથી \(\vec a.\vec c = \left| {\vec c} \right|,\left| {\vec c - \vec a} \right| = 2\sqrt 2 \) અને \(\vec a \times \vec b\) અને \(\vec c\) વચ્ચેનો ખૂણો \(30^o\) હોય તો \(\left| {\left( {\vec a \times \vec b} \right) \times \vec c} \right|\) મેળવો.JEE Mains 2013 Hard