JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(x-\)અક્ષ પર \('a'\) અંતરે બે બિંદુવત ડાઈપોલ \(\overrightarrow{p}_{1}= p\hat i\) અને \(\overrightarrow{p}_{2}=- p\hat i\) ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે \(x-\) અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ \(m\) છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપ
- A \(\frac{ p }{ a } \sqrt{\frac{1}{\pi \varepsilon_{0} ma }}\)
- B \(\frac{ p }{ a } \sqrt{\frac{3}{2 \pi \varepsilon_{0} ma }}\)
- C \(\frac{ p }{ a } \sqrt{\frac{1}{2 \pi \varepsilon_{0} ma }}\)
- D \(\frac{p}{a} \sqrt{\frac{2}{\pi \varepsilon_{0} m a}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{ p }{ a } \sqrt{\frac{1}{2 \pi \varepsilon_{0} ma }}\)
Step-by-step Solution
Detailed explanation
Using energy conservation \(KE _{ i }+ PE _{ i }= KE _{ f }+ PE _{ f }\) \(O +\frac{2 KP }{ a ^{3}} \times P =\frac{1}{2} mv ^{2} \times 2+0\) \(V =\sqrt{\frac{2 P ^{2}}{4 \pi \varepsilon_{0} a ^{3} m }}=\frac{ P }{ a } \sqrt{\frac{1}{2 \pi \varepsilon_{0} am }}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે.JEE Mains 2022 Medium
- સૂચિ List \(-I\) ને સૂચિ List \(-II\) સાથે મેળવો
સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((I)\) \(\frac{5}{3} MR ^{2}\) \((B)\) \(R\) ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((II)\)< \(\frac{7}{5} MR ^{2}\) \((C)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((III)\) \(\frac{1}{4} MR ^{2}\) \((D)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિની કોઈપણ વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((IV)\) \(\frac{1}{2} MR ^{2}\) JEE Mains 2022 Medium - \(10\,cm\) ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન \(3.0 \times 10^{-5}\, T\) ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. \(0.2\,Sec\) માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ \(emf.......\mu V\)JEE Mains 2020 Hard
- પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે.JEE Mains 2022 Hard
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.6 \,mm\) છે. સ્લિટથી \(80 \,cm\) અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... \(nm\) છે.JEE Mains 2022 Medium
- \(\mu_1\) જેટલો વક્રીભવનાંક અને \(f_1\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, \(\mu_2\) જેટલો વક્રીભવનાંક અને \(f_2\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(R \) હોય અને \(f_1=2f_2\), હોય, તો \(\mu_1\) અને \(\mu_2\) _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક કાર \(40\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમક્ષિતિજ રસ્તા ઉપર \(20\,m / s\) ની અચળ ઝડપે ગતિ કરે છે. એક દોલકને કારની છત ઉપરથી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીએ બનાવેલો કોણ \(............\) થશે. ( \(g =10\,m / s ^2\) લો.)JEE Mains 2023 Medium
- જો\(\sin ^{2}\left(10^{\circ}\right) \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(50^{\circ}\right) \sin \left(70^{\circ}\right)=\alpha-\) \(\frac{1}{16} \sin \left(10^{\circ}\right)\), તો \(16+\alpha^{-1}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- સમીકરણ \(x^{4}-3 x^{3}-2 x^{2}+3 x+1=10\) નાં તમામ બીજ ના ધનોંનો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- બે લાંબા સમાંતર તાર \(X\) અને \(Y\), 6 cm ના અંતરે અલગ પડેલા છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિરુદ્ધ દિશાઓમાં અનુક્રમે 5A અને 4A પ્રવાહ વહન કરે છે. તાર Y થી 4 cm ના અંતરે આવેલા બિંદુ P પર પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^{-5} \mathrm{~T}\) છે. \(x\) નું મૂલ્ય __________ છે. મુક્ત અવકાશની પરમિએબિલિટી \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{SI}\) એકમો લો.
JEE Mains 2025 Easy - પ્રાકૃતિક સંખ્યા \(n\) માટે ધારો કે \(\alpha_{n}=19^{ n }-12^{ n }\) તો, \(\frac{31 \alpha_{9}-\alpha_{10}}{57 \alpha_{8}}\) ની કિંમત ...... છે.JEE Mains 2022 Easy
- જો \(g(x)=3 x^2+2 x-3, f(0)=-3\) અને \(4 g(f(x))=3 x^2-32 x+72\) હોય, તો \(f(g(2))=\) ___ .JEE Mains 2026 Medium