JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
સમાન \(1.5 \times 10^3\,NC ^{-1}\) ધરાવતા વીજક્ષેત્રમાં એક \(6.0 \times 10^{-6}\,Cm\) દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં \(180^{\circ}\) પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય \(.........\,mJ\) હશે.
- A \(17\)
- B \(18\)
- C \(16\)
- D \(13\)
Answer & Solution
Correct Answer
(B) \(18\)
Step-by-step Solution
Detailed explanation
The work done in rotating the electric dipole \(=\Delta U\) \(= U _{ f }- U _{ i }\) \(=\left(- pE \cos \left(180^{\circ}\right)\right)-\left(- pE \cos \left(0^{\circ}\right)\right)\) \(= pE + pE =2 pE\) \(=2 \times 6 \times 10^{-6} \times 1.5 \times 10^3=18\,mJ\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક બાજુનો \(3\, \Omega\) અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ \(\Omega\) ના એકમમાં કેટલો થાય?JEE Mains 2021 Medium
- પાતળા લેન્સ દ્વારા રચતા પ્રતિબિંબોના કદ જ્યારે વસ્તુને લેન્સથી બે ભિન્ન સ્થાન 8 cm અને 24 cm પર મૂકવામાં આવે ત્યારે એક સરખા હોય છે. લેન્સની કેન્દ્રલંબાઈ __________ cm છે.JEE Mains 2026 Medium
- આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
JEE Mains 2022 Hard - યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II (A) યંગ મોડ્યુલસ (I) \(M L^{-1} T^{-1}\) (B) ટોર્ક (II) \(M L^{-1} T^{-2}\) (C) સ્નિગ્ધતા ગુણાંક (III) \(M^{-1} L^3 T^{-2}\) (D) ગુરુત્વાકર્ષણનો અચળાંક (IV) \(M L^2 T^{-2}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(n\, = 4\) સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનની દ'બ્રોગલી તરંગલંબાઈ ...JEE Mains 2015 Medium
- \(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.)JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- જો વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0\) એ \(x\) અક્ષને સ્પર્શે તો \(a\) = .....JEE Mains 2013 Hard
- જો \(\left(2 x^{3}+\frac{3}{x}\right)^{10}\) નાં દ્વિપદી વિસ્તરણમાં \(x\) નાં ધન બેકી ધાતવાળા પદોમાંના સહગુણકોનો સરવાળો \(5^{10}-\beta \cdot 3^{9}\) હોય. તો \(\beta\) = ................JEE Mains 2022 Hard
- વક્ર \(C : y = y ( x )\) પર ના કોઈ બિંદુ \([ x , y )\) આગળ સ્પર્શકનો ઢાળ \(\frac{2 e ^{2 x }-6 e ^{- x }+9}{2+9 e ^{-2 x }}\) છે. જો \(C\) એ બિંદુ \(\left(0, \frac{1}{2}+\frac{\pi}{2 \sqrt{2}}\right)\) અને \(\left(\alpha, \frac{1}{2} e ^{2 \alpha}\right)\) માંથી પસાર થાય છે તો \(e ^{\alpha}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- વક્ર \(y=3-\left|x-\frac{1}{2}\right|-|x+1|\) અને \(x\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ..........છે.JEE Mains 2022 Hard
- \(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.
JEE Mains 2022 Medium - એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 Medium