JEE Mains · Physics · STD 12 - 3. current electricity
નીચે દર્શાંવેલ જાળતંત્ર માટે, \(V _{ B }- V _{ A }\) નું મૂલ્ય ........... \(V\) હશે.

- A \(9\)
- B \(20\)
- C \(10\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(C) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(i =\frac{15}{3}=5 \,A\) \(15-5(1)=10 \,Volt\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))JEE Mains 2019 Easy
- બે રેડિયો એકિટવ તત્વો \(A\) અને \(B\) ના અર્ધ- આયુષ્ય ક્રમશ : \(20\) મિનિટ તથા \(40\) મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. \(80\) મિનિટ પછી \(A\) અને \(B\) ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :JEE Mains 2016 Medium
- મીટર બ્રિજ પ્રયોગમાં અપવાત પ્રમાણે \('S'\) ના માપન માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડાબી બાજુથી \(30 \,cm\) અંતરે \(D\) આગળ સંતુલન બિંદુ મળે છે. જો \(R\) \(5.6 \,k \Omega\) હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય ............. \(\Omega\) હશે.
JEE Mains 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં \(\frac{R}{4}\) ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના \(O\) માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
JEE Mains 2017 Hard - એક આર્ક બલ્બને પ્રકાશીત થવા \(10\) \(A\) \(DC\) અને \(80\) \(V\) ની આવશ્યકતા છે.જો આ બલ્બને \(220\) \(V\) \((rms)\),\(50\) \(Hz\) \(AC\) સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે.JEE Mains 2016 Medium
- \(M\) દ્રવ્યમાનનાં અને \(2L\) લંબાઇના એક સળિયાને તેના મધ્યમાંથી લટકાવેલ છે. તે ટૉર્સનલ દોલનો કરે છે. \(m\) દ્રવ્યમાનના એક એવા બે દ્રવ્યમાનોને સળીયાના મધ્યમાંથી \(L/2\) અંતરે બન્ને બાજુ પર જોડવામાં આવતાં તે દોલનોની આવૃતિમાં \(20\%\) નો ઘટાડો કરે છે. તો \(m/M\) નું મૂલ્ય ______ ની નજીકનું છે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?JEE Mains 2021 Hard
- જો \(f\) એ \(x\) નું સંયોજિત વિધેય છે કે જે \(f\left( u \right) = \frac{1}{{{u^2} + u - 2}}\,,\,u\left( x \right) = \frac{1}{{x - 1}}\) ના સ્વરૂપે આપેલ છે . તો \(x\) ની કેટલી કિમંતો માટે \(f\) એ અસતત થાય.JEE Mains 2013 Hard
- જો \(\mathrm{a}=\sin ^{-1}(\sin (5))\) અને \(\mathrm{b}=\cos ^{-1}(\cos (5))\) , તો \(\mathrm{a}^2+\mathrm{b}^2 =\) ...........JEE Mains 2024 Medium
- અહી \(\vec{a}=2 \hat i-\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}}\) આપેલ છે. અને સદીશ \(\overrightarrow{\mathrm{v}}\) એ સદીશ \(\overrightarrow{\mathrm{a}}\) અને \(\overrightarrow{\mathrm{b}}\) ને સમાવતા સમતલમાં છે. જો \(\overrightarrow{\mathrm{v}}\) એ સદીશ \(3 \hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}-\hat{\mathrm{k}}\) ને લંબ હોય અને તેનો સદીશ \(\vec{a}\) પરનો પ્રક્ષેપ \(19\,\) એકમ હોય તો \(|2 \vec{v}|^{2}\) મેળવો.JEE Mains 2021 Hard
- પુનરાવર્તન સહિત અંકો \(1, 2, 3, 4, 5\) ના ઉપયોગથી બનતી,\(6\) વડે વિભાજ્ય હોય તેવી \(3\)અંકો વાળી સંખ્યાઓની કુલ સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- વક્ર \(f(x)=\max \{\sin x, \cos x\},-\pi \leq x \leq \pi\) અને \(x\)-અક્ષ દ્રારા ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(..........\) છે.JEE Mains 2023 Medium