JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2021
- અઘરું
- MCQ
\(6\, V\) જેટલું \(emf\) અને \(2 \Omega\) જેટલો આંતરિક અવરોધ ધરાવતાં કોષ \(E _{1}\) ને \(4\,V\) જેટલું \(emf\) અને આંતરિક અવરોધ \(8 \Omega\) ધરાવતાં બીજા કોષ \(E _{2}\) સાથે જોડેલ છે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર).\(X\) અને \(Y\) બિંદુઓને વચ્ચે (સમાંતર) સ્થિતિમાનનો તફાવત ........... થશે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(5.6\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(I =\frac{6-4}{10}=\frac{1}{5} A\)
\(V _{ x }+4+8 \times \frac{1}{5}- V _{ y }=0\)
\(V _{ x }- V _{ y }=-5.6 \Rightarrow| Vx - Vy |=5.6 V\)
Physics ના વધુ પ્રશ્નો
- આપેલ પરિપથ માટે, કળ બંધ કરવામાં આવે તે ક્ષણે લાગુ પડતા યોગ્ય વિધાનો ઓળખો.

A. અવરોધ \(R\) માંથી કોઈ પ્રવાહ હશે નહીં.
B. જોડતા તારોમાં મહત્તમ પ્રવાહ હશે.
C. કેપેસિટર પ્લેટો A અને B વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ન્યૂનતમ હશે.
D. કેપેસિટર પ્લેટો પરનો વિદ્યુતભાર ન્યૂનતમ હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 સરળ - દ્વિ-બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.5) ના પાવર અને સમતલ-અંતર્ગોળ લેન્સ (વક્રીભવનાંક 1.7) ના પાવરના મૂલ્યો એકસરખા છે. જો સમતલ-અંતર્ગોળ લેન્સની વક્રતા લેન્સની દ્વિ-બહિર્ગોળ લેન્સના પાર્શ્વ પૃષ્ઠની વક્રતા સાથે એકદમ બરાબર મળતી આવે, તો દ્વિ-બહિર્ગોળ લેન્સના અગ્ર અને પાર્શ્વ પૃષ્ઠની વક્રતાત્રિજ્યાઓનો ગુણોત્તર __________ છે.JEE Mains 2026 સરળ
- જેમાં \(L=10 \,mH , C =25 \mu F\) અને \(R =100 \Omega\) હોય તેવા \(LCR\) શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ \(V(t)\) \(=210 \sin 3000 t\) વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત \((\Phi)\)......... થશે.JEE Mains 2022 અઘરું
- \(4 \times 10^{5}\, ms ^{-1}\) ના વેગથી ગતિ કરતું એક પ્રોટોનનું કિરણપુંજ \(0.3\, T\) જેટલા ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને \(60^o\) ના ખૂણે પ્રવેશે છે. જેના કારણે બનતા હેલિકલ પથની પિચ(પેચઅંતર) કેટલા \(cm\) હશે? (પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\, kg\), પ્રોટોનનો વિજભાર \(=1.69 \times 10^{-19}\,C\))JEE Mains 2020 મધ્યમ
- \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?JEE Mains 2020 મધ્યમ
- એક વ્યક્તિ \(x\) અંતર \(v _1\) વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં \(x\) અંતર \(v _2\) વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ \(v\) છે, તો \(v _1\) અને \(v _2\) વચ્ચેનો સંબંધ.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધોJEE Mains 2022 મધ્યમ
- \({ }^{198} {Au}\) નો અર્ધઆયુષ્ય સમય \(3 \,days\) છે. જો \({ }^{198} {Au}\) નું આણ્વિય દળ \(198\, {g} / {mol}\) હોય તો \({ }^{198} {Au}\) ના \(2 \,{mg}\) દળની એક્ટિવિટી ..... \(\times 10^{12}\,disintegration/second\) હશે.JEE Mains 2021 અઘરું
- \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે.JEE Mains 2023 મધ્યમ