JEE Mains · Physics · STD 12 - 3. current electricity
પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ

- A ઋણથી ધન ટર્મિનલ તરફ \(0.36 \,A\)
- B ધનથી ઋણ ટર્મિનલ તરફ \(0.71\, A\)
- C ધનથી ઋણ ટર્મિનલ તરફ \(0.21\, A\)
- D ધનથી ઋણ ટર્મિનલ તરફ \(0.42\, A\)
Answer & Solution
Correct Answer
(C) ધનથી ઋણ ટર્મિનલ તરફ \(0.21\, A\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{ eq }=\frac{20 \times 10}{17}=\frac{200}{17}\) and \(R _{ eq }=\frac{7 \times 10}{17}=\frac{70}{17}\) \(\therefore \quad I=\frac{\frac{20}{17}-10}{4+\frac{70}{17}}=0.21 A\) from \(+ve\) to \(-ve\) terminal
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવરોધ \(R =\frac{ V }{ I },\) જ્યાં \(V =(50 \pm 2) \;V\) અને \(I=(20 \pm 0.2)\;A\) છે. \(R\) માં પ્રતિશત ત્રુટિ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium
- બે સંઘારકો \(C _{1}\) અને \(C _{2}\) ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવેલા છે. પ્રારંભમાં સંધારક \(C _{1}\) ને \(V\) વોલ્ટના સ્થિતિમાન તફવત થી બેટરી વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. હવે બેટરી દ્દૂર કરવામાં આવે છે અને આ રીતે વિદ્યુતભારિત \(C_{1}\) સંધારકને કળ \(S\) બંધ કરીને અવીજભારિત \(C_{2}\) સંધારક સાથે જોડવામાં આવે છે. સંતુલન સ્થિતિ મેળવ્યા બાદ સંધારક \(C _{2}\) પરનો વીજભાર ........ થશે.
JEE Mains 2022 Medium - ધારો કે એક રિએક્ટર આપેલ બધા જ દળનું ઉર્જામાં રૂપાંતર કરે છે અને તે \(10^9\, watt\) ઉર્જા સ્તરમાં કાર્ય કરે છે. તો રિએક્ટરમાં દર કલાકે કેટલા દળના બળતણની જરૂર પડશે?JEE Mains 2017 Medium
- \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - એક પ્રક્ષિપ્ત (\(\hat i + 2\hat j\))\(ms^{-1}\) જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે.જયાં \(\hat i\) એ સમક્ષિતિજ દિશામાં અને \(\hat j\) એ શિરોલંબ ( ઊર્ધ્વ ) દિશામાં છે.જો \(g=10\) \(ms^{-2}\) હોય તો તેના ગતિપથનું સમીકરણ _______ હશે.JEE Mains 2013 Medium
- \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો સંખ્યાઓ \(2, b, c\) એ સમાંતર શ્રેણીમાં હોય અને \(A = \left[ {\begin{array}{*{20}{c}}
1&1&1 \\
2&b&c \\
4&{{b^2}}&{{c^2}}
\end{array}} \right]\) છે જો \(det(A) \in [2,16]\) તો \(c\) ની કિમંત .. . . અંતરાલ માં આવેલી છે .JEE Mains 2019 Hard - \(\sum_{n=1}^{100} \int_{n-1}^{n} e^{x-[x]} d x,\) નું મૂલ્ય .......... છે, જ્યાં \([x]\) મહત્તમ પૂર્ણાક \(\leq\, x\) છેJEE Mains 2021 Medium
- જો ત્રિકોણ \(\mathrm{ABC}, \mathrm{AB}=5\) એકમ, \(\angle \mathrm{B}=\cos ^{-1}\left(\frac{3}{5}\right)\) અને \(\triangle \mathrm{ABC}\) ની પરિત્રિજ્યા \(5\) એકમ હોય તો ત્રિકોણ \(\triangle \mathrm{ABC}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ સમાન પહોળાઈના વર્ગો સાથે આવૃત્તિ વિતરણમાં રજૂ કરવામાં આવે છે. ધારો કે આ વર્ગીકૃત માહિતીનો મધ્યક 14 છે, જેમાં મધ્યક વર્ગ અંતરાલ 12-18 અને મધ્યક વર્ગની આવૃત્તિ 12 છે. જો 12 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 18 હોય, તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Medium
- \(\left(2^{1 / 3}+3^{1 / 4}\right)^{12}\) ના વિસ્તરણમાં સંમેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- જો દરેક ત્રીજોડ \((a, b, c)\) માટે \(f(x)=a+b x+c x^{2}\) હોય તો \(\int \limits_{0}^{1} f(\mathrm{x}) \mathrm{d} \mathrm{x}\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard